શોધખોળ કરો
લંડનમાં એલીનૉર સાયક્લૉનનો આતંક, 40 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, 150 લોકો ઇજાગ્રસ્ત
1/5

2/5

બ્રિટનના હવામાને વિભાગે એલીનૉરને લઇને યલો વોર્નિંગ જાહેર કરી છે. લંડનનું ટેમ્સ બેરિયર બંધ કરી દેવાયું છે. આ ફોટો સાઉથ વેલ્સમાં ડરહમ કાઉન્ટીના હાર્બરની છે જ્યાં મોજાં દીવાદાંડીથી પણ ઊંચા ઊછળ્યાં હતાં.
Published at : 04 Jan 2018 09:27 AM (IST)
View More























