શોધખોળ કરો

'ટ્રંપે મને જકડીને કીસ કરી ને મારાં અંગે પર હાથ ફેરવવા માંડ્યા', આ યુવતીએ ટ્રંપ સામે કર્યો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ

1/5
તેણે આરોપ લગાવ્યો હતો કે, વર્ષ 2007માં એક સામાજિક કાર્ય માટે હું ન્યૂયોર્ક ગઈ હતી. મેં ટ્રમ્પના કાર્યલયમાં એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તે બપોરે લન્ચ માટે હાજર છે કે નહીં. મને કહેવામાં આવ્યું કે, તે મારી સાથે લંચ નહીં કરે, પરંતુ તે પોતાની ઓફિસમાં મને મળવા માગે છે. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે તેણે મારા હોઠો પર કીસ કરી. હું શોક્ડ થઈ ગઈ પરંતુ મને લાગ્યું કે આ અભિવાદનની એક રીત છે. અમે બેઠા અને વાતચીત કરી. તે જરૂર કરતાં વધારે વખાણ કરવા લાગ્યા હતા.

2/5
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં સમર જરવોસે આરોપ લગાવ્યો હતો કે, વર્ષ 2007માં ટ્રમ્પે તેની સાથે જાતીય સતામણી કરી હતી. તેણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તે ધ અપ્રેન્ટિસના પાંચમાં સંસ્કરમાંથી બહાર થઈ ગયી ત્યારે તેણે ટ્રમ્પના એક ગોલ્ફ કોર્સમાં કામ કરવા માટે સંપર્ક કર્યો હતો.

3/5
સમરને લાગ્યું કે તેનું ટ્રમ્પ સાથે કામ કરવાનું સપનું સાકાર થઈ જશે. જ્યારે તે વાતચીત કરીને બાહર નીકળતી હતી ત્યારે ફરી ટ્રમ્પે તેને હોઠ પર કીસ કરી. તેના આવા વ્યવહારથી સમર ગભરાઈ ગઈ હતી. ટ્રમ્પે બાદમાં સરમનો ફોન નંબર માગ્યો. ત્યાર બાદ સમરે આ અંગે તેના મિત્ર અને પિતાને પણ જાણ કરી હતી. જોકે બાદમાં ટ્રમ્પે તેની ઇચ્છા જાણ્યા વગર જ તેને બેવર્લી હિલ્સ હોટલમાં મળવા માટે બોલાવી હતી.

4/5
સમરે વધુમાં જણાવ્યું હતું કે, તે દરમિયાન તેણે ટ્રમ્પ પાસે નોકરી માટે વિનંદી કરી હતી જેના માટે ટ્રમ્પ સહમત થયા હતા. સમરે જણાવ્યું ટ્રમ્પ એ વાતથી પ્રભાવિત હતા કે હું કેવી રીતે એપ્રેન્ટિસમાં ખુદને રજૂ કરી શકી. ટ્રેમ્પ લોસ એન્જેલસ આવીને તેનો સંપર્ક કરશે તેવું પણ સમરને જણાવ્યું હતું.

5/5
વોશિંગ્ટનઃ અમેરિકાના નવનિર્વાચીત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ અમેરિકાની રિયલિટી શોની પૂર્વ પ્રતિસ્પર્ધી સમર જરવોસે ટ્રમ્પ પર જાતીય સતામણીનો કેસ કર્યો છે. સમર જરવોસે ડોનાલ્ટ ટ્રમ્પ પર બદનક્ષીભર્યા નિવોદને કરવા અને તેને ભાવનાત્મક અને આર્થિક નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો સૌથી મોટો ધડાકો: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો કરશે, સુરક્ષાના નામે વસૂલશે પૈસા

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

Lindsey Graham Death: 'અચાનક મોત માટે તૈયાર રહો', લિન્ડસે ગ્રેહામના મોત બાદ ઈરાનની ખતરનાક ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget