શોધખોળ કરો

પાકિસ્તાની બાળકી માટે વિદેશમંત્રી સુષમા બન્યા ઉદાર, ભારતે સારવાર માટે આપ્યા વિઝા

1/3
નોયડા સ્થિત જેપી હોસ્પિટલના પેડિયાટ્રિક કાર્ડિયક સર્જરીના મુખ્ય ડોક્ટર રાજેશ શર્માએ 8 ઓગષ્ટ 2017ના રોજ 7 વર્ષીય બાળકી અને તેના માતા-પિતા તથા પરિવારના અન્ય સભ્યને વિઝા આપવાની વિનંતી કરી હતી. તેમણે પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચ આયોગના નામે પત્રમાં લખ્યું કે, સંભવ હોય તો જલદી બાળકીને હોસ્પિટલમાં સર્જરી માટે આવવાની અનુમતિ આપે, બાળકીની માતા નિદા પ્રમાણે બાળકીનું સ્વાસ્થ્ય ખુબજ ખરાબ છે અને તે શાળામાં જવા જેવા સામાન્ય કામ પણ નથી કરી શકતી.

2/3
બાળકીની માતા નિદા શોએબને પાકિસ્તાન સ્થિત ભારતીય ઉચ્ચ આયોગ અને વિદેશમંત્રી સુષમા સ્વરાજને ટ્વિટ કરી બાળકીને જલ્દી મેડિકલ વિઝા આપવાની માગ કરી હતી. જેથી તેની ઓપન હાર્ટ સર્જરી કરી શકાય. નિદાએ નોયડાના જેપી હોસ્પિટલના ડોક્ટરની ચિઠ્ઠીની સાથે જ ટ્વિટ કરી વિનંતી કરી હતી કે મારી બેટીને ઓપન હાર્ટ સર્જરીની જરૂરત છે. મે ઓગષ્ટમાં આવેદન કર્યું હતું પરંતુ હજુ પણ વિઝા પ્રક્રિયામાં છે. કૃપા કરી મદદ કરો. હું તમારી ઘણી આભારી રહીશ.

3/3
નવી દિલ્લી: વિદેશમંત્રી સુષમા સ્વરાજે એકવાર ફરી પાકિસ્તાનની એક બાળકી માટે ઉદારતા બતાવી છે. સુષમા સ્વરાજે કરાચીમાં રહેનારી સાત વર્ષની મહા શોએબને ઓપન હાર્ટ સર્જરી માટે ભારત આવવાની પરવાનગી આપી છે. ટ્વિટર પર બાળકીની માતા તરફથી વિનંતી કરતા તેનો જવાબ આપતા વિદેશમંત્રીએ ટ્વિટ કર્યું કે, અમે ભારતમાં તમારી બાળકીને ઓપન હાર્ટ સર્જરી માટે વિઝા આપી રહ્યા છે. અમે તેનું સ્વાસ્થ્ય જલદી સારુ થાય એવી પ્રાર્થન કરીએ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget