શોધખોળ કરો

સોમાલિયામાં હોટલ બહાર આતંકી હુમલો, 29 લોકોના મોત

1/2
આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન અલ શબાબે લીધી છે. તેના પહેલા પણ 14 ઓક્ટોબરે થયેલા વિસ્ફોટમાં લગભગ 358 લોકના મોત થયા હતા, સોમાલિયાના ઈતિહાસનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. આ હુમલાની જવાબદારી પણ અલ શબાબ સંગઠને લીધી છે.

2/2
મોગાદિશૂં: સોમાલિયાની રાજધાની મોગાદિશૂના એક પ્રખ્યાત હોટલ બહાર આત્મઘાતી હુમલો થતા 29 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી અનુસાર આ હુમલો રવિવારે થનારી મંત્રિમંડળીની ઉચ્ચતરીય બેઠક પહેલા નાસાહાબ્લોડ 2 હોટલ બહાર શનિવારે રાતે થયો હતો. પોલીસ અનુસાર સુરક્ષાદળો અને હુમલાવરો વચ્ચે ગોળીબારી વચ્ચે હોટલમાંથી સરકારના એક મંત્રી સહિત 30 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ જ સ્થળે આ બીજો વિસ્ફોટ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું

US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

ઘર બનાવવું મોંઘું થશે! સપ્ટેમ્બર બાદ હવે ઓક્ટોબરમાં વધશે સિમેન્ટના ભાવ, જાણો નવો રેટ

Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 

Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!

Embed widget