શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સંબંધ બાંધવાની ના પાડતાં ક્લબ માલિકે બ્યૂટી ક્વિનની કરી આવી હાલત, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/08141418/pavni.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![બ્યૂટી ક્વિનનો બોયફ્રેન્ડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/08141459/pavni6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્યૂટી ક્વિનનો બોયફ્રેન્ડ
2/6
![આરોપીને શંકા હતી કે પવીના તેના બેસ્ટ ફ્રેન્ડ અને પ્રેમી નાનતાચી સાથે લગ્ન કરવાની હતી. તેની પાસે એવી પણ જાણકારી હતી કે બર્થ ડે પાર્ટી દરમિયાન પવીના તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે સગાઇ કરવાની હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/08141454/pavni5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરોપીને શંકા હતી કે પવીના તેના બેસ્ટ ફ્રેન્ડ અને પ્રેમી નાનતાચી સાથે લગ્ન કરવાની હતી. તેની પાસે એવી પણ જાણકારી હતી કે બર્થ ડે પાર્ટી દરમિયાન પવીના તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે સગાઇ કરવાની હતી.
3/6
![આ ઘટના બાદ ક્લબના માલિક પાન્યા અને તેના સાથી જિરાસક ઉનાઈબનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/08141450/pavni4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘટના બાદ ક્લબના માલિક પાન્યા અને તેના સાથી જિરાસક ઉનાઈબનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
4/6
![મળતી માહિતા મુજબ ક્લબના માલિક પાન્યા ચિનગેંગ સાથે પવીનાએ સંબંધ બાંધવાનો ઈન્કાર કરી દીધો હતો. પાન્યા 20 વર્ષીય બ્યૂટી ક્વીન સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ તેના હિંસક વ્યવહારના કારણે પ્રસ્તાવ ફગાવી દીધો હતો. જેના કારણે તેણે ગોળી મારી હત્યા કરી દીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/08141446/pavni3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મળતી માહિતા મુજબ ક્લબના માલિક પાન્યા ચિનગેંગ સાથે પવીનાએ સંબંધ બાંધવાનો ઈન્કાર કરી દીધો હતો. પાન્યા 20 વર્ષીય બ્યૂટી ક્વીન સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ તેના હિંસક વ્યવહારના કારણે પ્રસ્તાવ ફગાવી દીધો હતો. જેના કારણે તેણે ગોળી મારી હત્યા કરી દીધી હતી.
5/6
![પવીનાએ વર્ષ 2016માં જ અભ્યાસ છોડી દીધો હતો અને ટૂરિસ્ટ પ્લેસ ફુકેડના ગોગો બારમાં ડાન્સર તરીકે કામ શરૂ કર્યું હતું. પવીનાના સંબંધીઓના જણાવ્યા મુજબ હત્યાની સોપારી આપનારો ક્લબનો માલિક પવીનાને એક તરફો પ્રેમ કરતો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/08141443/pavni2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પવીનાએ વર્ષ 2016માં જ અભ્યાસ છોડી દીધો હતો અને ટૂરિસ્ટ પ્લેસ ફુકેડના ગોગો બારમાં ડાન્સર તરીકે કામ શરૂ કર્યું હતું. પવીનાના સંબંધીઓના જણાવ્યા મુજબ હત્યાની સોપારી આપનારો ક્લબનો માલિક પવીનાને એક તરફો પ્રેમ કરતો હતો.
6/6
![નવી દિલ્હીઃ બેંગકોકના થાઈલેન્ડમાં એક પૂર્વ બ્યૂટી ક્વિનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પવીના નૈમુઈનગ્રૂક નામની બ્યૂટી ક્વિન જ્યારે તેના મિત્રોની સાથે જન્મદિન પાર્ટી ઉજવતી હતી ત્યારે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.અહેવાલ મુજબ બ્યૂટી ક્વિનને 4 ગોળી અને તેના મિત્રને 3 ગોળી મારવામાં આવી. આ બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/08141418/pavni.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ બેંગકોકના થાઈલેન્ડમાં એક પૂર્વ બ્યૂટી ક્વિનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પવીના નૈમુઈનગ્રૂક નામની બ્યૂટી ક્વિન જ્યારે તેના મિત્રોની સાથે જન્મદિન પાર્ટી ઉજવતી હતી ત્યારે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.અહેવાલ મુજબ બ્યૂટી ક્વિનને 4 ગોળી અને તેના મિત્રને 3 ગોળી મારવામાં આવી. આ બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.
Published at : 08 Aug 2018 02:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
રાજકોટ
બોલિવૂડ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion