શોધખોળ કરો

ટ્રંપની ઉત્તર કોરિયાને ચેતવણી- એવા હાલ કરીશું કે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય

1/4
ટ્રંપે કહ્યું કે તેમણે ખૂબ જ ભયભીત થવું જોઇએ કારણ કે તેમના સાથે એવું થશે કે તેમણે ક્યારેય વિચાર્યું જ ના હશે. કિમ જોંગ આ લાંબા સમયથી દુનિયાને એ બાજુ ધકેલી રહ્યા છે. ચીન અને રશિયાએ જે કર્યું તેનો હું સન્માન કરુ છું અને અમને શૂન્યના મુકાબલે 15 વોટ મળ્યા. જો કે રાષ્ટ્રપતિએ તેની જાણકારી નથી આપી કે તે કઇ રીતે અમેરિકા અને ઉત્તર કોરિયાથી પેદા થનારા ખતરા સામે લડવાની યોજના બનાવી રહ્યું છે.

2/4
વોશિંગટન : અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે એકબીજાને ધમકી આપવાનો સિલસલો બંધ થવાનું નામ નથી લેતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ફરીવાર ઉત્તર કોરિયાને ધમકી આપી છે. ટ્રંપે કહ્યું કે, ઉત્તર કોરિયા અમેરિકા માટે સતત મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે. તો તેમને માત્ર ખતમ કરવાની ચેતવણી આપવું પૂરતું નથી. આ સમય અમેરિકાની પ્રજા માટે ઉત્તર કોરિયા વિરુધ્ધ કાર્યવાહિ કરવાનો છે.

3/4
જો કે પલટવાર કરતા ઉત્તર કોરિયા એ અમેરિકાના પ્રશાંત ક્ષેત્રના ગુઆમ પર મિસાઇલ વડે હુમલો કરવાની ધમકી આપી હતી. ગુઆમમાં અમેરિકાનું સૈન્યનું મથક છે. જ્યાંથી અમેરિકી બોમવર્ષક વિમાન પહેલા પણ ઉડાણ કરી ચુક્યા છે.

4/4
ટ્રંપે કહ્યું કે, જો ઉત્તર કોરિયા અમેરિકા કે અન્ય કોઈ સહયોગી દેશ પર હુમલો કરવાનું વિચારશે તો તેની સાથે એવું થશે જે ક્યારેય તેમણે વિચાર્યું જ ના હોય. તેમના પહેલા ટ્રંપે ચેતવ્યું હતું કે, જો ઉત્તર કોરિયા અમેરિકા અને તેનો સહયોગી પર હુમલો કરવાની કોશિશ કરી તો તેણે એવા વિનાશનો સામનો કરવો પડેશે જેને દુનિયાએ ક્યારેય નહીં જોયો હોય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?

ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

Embed widget