શોધખોળ કરો

આ દેશમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે Facebook અને Twitter થશે બેન, જાણો શું છે કારણ

1/4
 બીબીસીના અહેવાલ અનુસાર, નવા સરકારી આંકડા એ દર્શાવે છે કે 2013 અને 2017ની વચ્ચે સરકારી એજન્સીઓને મોકલવામાં આવેલ અને ટેક્નોલોજીકલ કંપનીઓના સર્વરો પર ઓળખ કરવામાં આવેલ અભદ્ર તસવીરોની સંખ્યામાં 700 ટકાનો ઉછાળો નોંધાયો છે. બીબીસીએ સરકારી આંકડાને ટાંકીને કહ્યું કે, દર મહિને બ્રિટેનમાં બાળકોની અશ્લીલ તસવીરોના અપરાધમાં 400થી વધારે ધરપકડ થાય છે અને અંદાજે 500 બાળકોને ઓનલાઈન યૌન શોષણથી બચાવવામાં આવે છે.

2/4
 તેમણે કહ્યું કે, ઓનલાઈન ટેક્નોલોજીએ બાળ યૌન શોષણને શોધવાનું ખૂબ જ સરળ બનાવી દીધું છે. મેં ખૂબ જ જરૂરીયાત સાથે ઓનલાઈન થઈ રહેલ બાળ યૌન શોષણનો સામનો કરવા માટે ઇન્ટરનેટ કંપનીઓને આગળ આવવા કહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, આપણે આ ભયાવહ સ્થિતિનો સામનો કરવા માટે ટેક્નોલોજીકલ વિશ્લેષક અને સંશાધનોની જરૂરિયાત છે. આ તમારી નૈતિક ફરજ છે.

3/4
 આ બીલને કદાચ અન્ય પક્ષના સભ્યોનું સમર્થન ન મળે. આ નિર્ણય ગૃહ સચિવ અમ્બર રૂડના આ સપ્તાહે અમેરિકામાં ઇન્ટરનેટ દિગ્ગજોના અધિકારીઓ સાથે થનારી મુલાકાત પહેલા આવ્યો છે. રૂડે રવિવારે ધ સનમાં લખ્યું છે, ‘બાળ યૌન શોષણને રોકવા માટે સોશિયલ મીડિયાના દિગ્ગજો વધારે કાર્ય કરવું પડશે. શોષણ રોકવા માટે ઝડપથી કાર્ય કરવું તે કંપનીઓની નૈતિક ફરજ છે.

4/4
લંડનઃ બ્રિટેનના હાઉસ ઓફ લોર્ડ્સમાં આ સપ્તાહના અંત સુધીમા ચર્ચા માટે રજૂ કરવામાં આવનાર કાયદા અંતર્ગત બાળકોને સોશિયલ મીડિયા પર શોષણથી બચાવવા માટે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફેસબુક અને ટ્વિટર સાથે જોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. ધ ટેલીગ્રાફ અનુસાર, સરકારના ડેટા પ્રોટેક્શન બીલને કાયદાકીય રીતે એ ઉંમરનો સમાવેશ કરશે જેમાં બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાતું ખોલવાની મંજૂરી હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Embed widget