શોધખોળ કરો

અમેરિકા બાદ હવે બ્રિટેન જવાનું થશે અઘરું અને પડશે મોંઘુ, આ સપ્તાહથી વધી જશે વીઝા ફી

1/4
 ટિયર-2 (જનરલ) વર્કર માટે યૂકે બેસ્ડ સ્પોન્સર મિનિમમ સેલેરી પણ વધારીને 25,000 પાઉન્ડથી 30,000 પાઉન્ડ કરવામાં આવી છે. ટિયર-2(આઈસીટી) શોર્ટ ટર્મ સ્ટાફ કેટેગરીને બંધ કરવામાં આવી છે.

2/4
 નવા નિયમો અનુસાર ટિયર-2 વીઝા માટે અરજી કરનારા લોકોને હવે એ તમામ દેશોમાંથી ક્રિમિનલ રેકોર્ડ ચેક સર્ટિફિકેટ આપવું પડશે, જ્યાં તે વિતેલા 10 વર્ષોમાં 12 મહિનાથી વધારે રહ્યા હોય. ઉપરાંત ટિયર-2 ઇન્ટ્રા-કંપની ટ્રાન્સફર (આઈસીટી) વીઝા માટે પ્રતિ વ્યક્તિ દર વર્ષે 200 પાઉન્ડ સરચાર્જ આપવો પડશે.

3/4
 ટિયર-2 ક્લાકના વીઝા, જેનો સૌથી વધારે ઉપયોગ ભારતીયો અને અન્ય યૂરોપિયન યૂનિયનથી સિવાયના દેશોના નાગરિકો દ્વારા કરવામાં આવે છે તે નિયમોમાં સૌથી વધારે ફેરફાર થશે. બ્રિટનમાં કંપનીઓને યૂરોપિયન યૂનિયનથી બહારના જેમ કેમ ભારતીય, કર્મચારીઓને નોકરી પર રાખવા માટે વધારાના 1000 પાઉન્ડ વાર્ષિક ઇમીગ્રેશન સ્કિલ ચાર્જ આપવો પડશે.

4/4
લંડનઃ બ્રિટનની સંસદ દ્વારા વિતેલા વર્ષે જાહેર કરવામાં આવેલ કડક અને મોંઘા વીઝા નિયમ ગુરુવારથી લાગુ થઈ જશે. આ નવા નિયમથી ભારતીય અને યૂરોપિયન યૂનિયન બહારના દેશોના નાગરિકો પર પ્રતિકૂળ અસર લાવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ

બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget