શોધખોળ કરો
‘વેલકમ ટુ ટ્રમ્પલેન્ડ’: ટ્રમ્પના વિજય પર આ રીતે ઝૂમ્યા તેમના ફેન્સ
1/13

ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિજયી બનતા તેમના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા. એટલું જ નહીં ટ્રમ્પના વિજયથી નારાજ કેટલાક હોલિવૂડ સ્ટાર્સે પણ અમેરિકા છોડવાની જાહેરાક કરી દીધી છે. કેટી પેરીએ કહ્યુ હતું કે, મારા પેરેન્ટ્સે ટ્રમ્પને મત આપ્યા છે પરંતુ હું તેનાથી નારાજ છું.
2/13

Published at : 09 Nov 2016 04:24 PM (IST)
Tags :
US PresidentView More





















