શોધખોળ કરો

ખિસ્સામાં મુકેલા દોઢ લાખના iPhoneમાં થયો બ્લાસ્ટ, તસવીરોમાં જુઓ iPhoneના કેવા થયા હાલ

1/7
2/7
3/7
4/7
આ ઘટના બાદ તે એપલના સ્ટોરમાં ગયો હતો પરંતુ અહીં તેને નવો ફોન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જોશે કહ્યું હતું કે, તેના કપડાં અને પગનો થોડો ભાગ દાઝી ગયો છે. જોકે કંપની તરફથી તેને આ નુકસાન પેટે કોઈ જ વળતર આપવામાં આવ્યું નહતું. હાલ કંપનીએ આ મામલે તેની કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.

5/7
આ આગ બુજાવવા માટે હિલાર્ડે તેની ઓફિસના એક કર્મચારીની મદદ લીધી હતી. જોશ હિલાર્ડે કહ્યું હતું કે, આ ઘટના પૂર્વે માત્ર ત્રણ અઠવાડિયા પહેલાં જ તેણે iPhone XS ખરીદ્યો હતો. આ સળગેલા iPhoneનો ફોટો જોશો તો ખબર પડશે કે તેના ફ્રન્ટ ડિસ્પ્લેમાં અડધો અડધ સ્ક્રીન ડેમેજ થઈ ગઈ છે. આ ઉપરાંત ફોનની બેક સાઈડમાં પણ ડેમેજ જોઈ શકાય છે.

6/7
જેમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ત્યારે તેને ગરમી લાગવા લાગી હતી તે દરમિયાન તે બહુ જ ગભરાઈ ગયો હતો. તેણે તે દરમિયાન પેન્ટનું ખિસ્સું ચેક કર્યું તો ખિસ્સમાંથી લીલા-પીળાં રંગનો ધુમાડો નીકળતો હતો.

7/7
આહોયો: અમેરિકાના ઓહાયોમાં રહેતા એક વ્યક્તિ જોશ હિલાર્ડ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, માત્ર એક મહિના જુના iPhone XS Max ફોનમાં 12 ડિસેમ્બરે આગ લાગી ગઈ હતી. હિલાર્ડના જણાવ્યા પ્રમાણે, તેણે iPhone XS મેક્સ તેના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'

Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત

'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી

પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મુરઝાયું ગામ, વકર્યું કેન્સર
Ahmedabad Police: 4 વર્ષના બાળકનું અપહરણ! ગણતરીના કલાકોમાં સોલા હાઈકોર્ટ પોલીસે બચાવ્યું
Patan News: પાટણમાં ઉભરાતી ગટરની સમસ્યા ગંભીર! ગાંધીનગરથી ખાસ ટીમ પદ્મનાથ પહોંચી
Rajkot News: ઓવરટેક બાબતે બોલાચાલી બાદ મારામારી, ધોરાજીના યુવકનું સારવાર દરમિયાન મોત
Ahmedabad News: અમદાવાદમાં કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રની દાદાગીરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROએ લોન્ચ કર્યો EOS-05 ઈમેજિંગ સેટેલાઈટ, ચીન-પાકિસ્તાન પર રહેશે તમામની નજર

Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 

Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો

BCCI રિવ્યૂ મીટિંગ ખતમ, લક્ષ્મણ નહીં બને ડિરેક્ટર, રોહિત શર્માની નિવૃત્તિથી લઈને સામે આવ્યા 5 મોટા અપડેટ

243Km ની રેંજ, 90Km/h ની સ્પીડ... માર્કેટમાં આવી ગયું નવું સ્કૂટર, જાણી લો કિંમત 

Smriti Mandhana: મંધાના મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો

પોસ્ટ ઓફિસની શાનદાર PPF સ્કીમ પર કેટલું મળે વ્યાજ, જાણો કેટલા વર્ષે મેચ્યોર થાય છે પ્લાન   

Manipur: મણિપુરમાં કોંગ્રેસના નેતાના ઘરની બહાર બોમ્બ વિસ્ફોટ; પોલીસનો કાફલો ઘટનાસ્થળે

Embed widget