શોધખોળ કરો

આખી રાત 32 કિમી ચાલીને પહેલી નોકરીમાં ઓફિસ પહોંચ્યો છોકરો, તો બૉસે ગિફ્ટમા આપી દીધી પોતાની કાર, જાણો વિગતે

1/8
2/8
3/8
4/8
5/8
હવે, કામ પ્રત્યે તેની લગન જોઇને લૉજીસ્ટીક કંપની બેલહૉપ્સ ફર્મના ચીફ એક્ઝીક્યૂટિવ લ્યૂક માર્કલિને તેને પોતાની કાર ગિફ્ટમાં આપી દીધી હતી. વૉલ્ટર અલબાસાના હૉમવુડ વિસ્તારમાં રહે છે. આખી રાત ચાલ્યા બાદ તે વહેલી સવારે ચાર વાગે પેલ્હામ વિસ્તારમાં પહોંચ્યો તો પોલીસે તેને નાસ્તો કરાવ્યો અને બતાવેલા એડ્રેસ પર પહોંચાડ્યો હતો.

6/8
જ્યારે વૉલ્ટર સવારે ઓફિસ પહોંચ્યો તો ત્યાં કામ કરનારા જેની લેમી અને તેના પતિએ તેને આરામ કરવાનું પણ કહ્યું, પણ તે સીધો કામમાં લાગી ગયો. જેની તેની લગનથી ખુબ પ્રભાવિત થયો. તેને ફેસબુક પર જ 'ગોડફંડમી' પેજ બનાવ્યું. એ પેજ દ્વારા અત્યાર સુધી 8 હજાર ડૉલર ડૉલર (લગભગ સાડા પાંચ લાખ રૂપિયા) એકઠા થઇ ચૂક્યા છે.

7/8
ન્યૂયોર્કઃ અમેરિકામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પહેલી નોકરીમાં પહેલા જ દિવસો એક છોકરાને બૉસે પોતાની ગાડી ગિફ્ટ આપી દીધી. વૉલ્ટર નામનો આ 20 વર્ષીય છોકરો અમેરિકાના અલબામાં રહે છે.

8/8
વૉલ્ટરને પહેલી નોકરી જોઇન કરવાની હતી અને તે ન હોત ઇચ્છતો કે પહેલા જ દિવસે તે ઓફિસમાં લેટ પહોંચે, પણ તેની કાર બગડી ગઇ હતી. વૉલ્ટરને રાત્રે જ ચાલીને સવારે નોકરી માટે નિકળવાનુ નક્કી કર્યું. જ્યારે વૉલ્ટર ચાલીને ઓફિસ આવી રહ્યો હતો ત્યારે તેને રસ્તાં કોઇ કાર કે વ્હિકલ ના મળ્યું અને જોતજોતામાં તે 32 કિલોમીટરનું અંતર પગપાળા કાપી નાંખ્યું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેતન્યાહૂએ યુનિટી સરકાર બનાવવાનો આપ્યો પ્રસ્તાવ, ઈઝરાયલમાં કોની બનશે સરકાર?

અમેરિકાની કંપનીએ ભારતમાં શરૂ કરી છંટણી, 1000થી વધુ કર્મચારી પર થશે અસર

પાકિસ્તાનમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો, 18 આતંકીઓ ઠાર, 11 સુરક્ષાકર્મીઓના મોત

War Update: સમાપ્ત થવાનું છે રશિયા-યુક્રેન યુદ્ધ ? ભારત નિભાવી રહ્યું છે મુખ્ય ભૂમિકા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

Embed widget