શોધખોળ કરો

ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો, પુતિન બોલ્યા- જો સીરિયા પર ફરીથી હુમલો થયો તો અફડાતફડી મચી જશે

1/8
બીજીબાજુ, શું સીરિયા સંકટથી ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો પેદા થઇ શકે છે? આ પ્રશ્ન પણ એટલા માટે થાય છે કે, સીરિયામાં કેટલાય દેશોની જુથબંધી હિંસક રૂપ લઇ રહી છે. અમેરિકા અને સીરિયા પર આરોપ લગાવ્યો છે કે કેમિકલ હથિયારનો યૂઝ રહ્યાં છે. વળી રશિયા અને સીરિયાની સરકારે અમરિકન કાર્યવાહીની નિંદા કરી છે.

2/8
મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, જો સીરિયા પર ફરીથી પશ્ચિમી દેશોનો હુમલો થયો તો દુનિયામાં અફડાતફડી મચી જશે. બીજીબાજુ, અમેરિકા દબાણ વધારવા માટે રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવવાની કોશિશ કરી રહ્યું છે, પણ પોતાની ઇરાની સમકક્ષ હસન રુહાની સાથે ફોન પર વાતચીતમાં પુતિને કહ્યું કે, પશ્ચિમી દેશોના સીરિયા પર હુમલાએ સમસ્યાને રાજકીય હલ શોધવાની સંભાવનાઓને નુકશાન પહોંચાડ્યું છે.

3/8
આ પહેલા શનિવારે સવારે સીરિયાની રાજધાની તેજ વિસ્ફોટકોથી ધ્રૂજી ઉઠી હતી અને આસમાનમાં ધૂમાડો છવાઇ ગયો હતો. ટ્રમ્પે આ પહેલા જાહેરાત કરી હતી કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયામાં બશર અલ અસદની સરકાર વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી-હુમલો કરી દીધો છે.

4/8
ટ્રમ્પે હુમલાનો આદેશ સીરિયામાં થયેલા કથિત રાસાયણિક હુમલામાં લગભગ 40 લોકોના મોત બાદ આપ્યો. સીરિયાની વાયુ સેનાએ અમેરિકા, ફ્રન્સ અને બ્રિટનના આ સંયુક્ત હુમલાનો જવાબ પણ આપ્યો. પૂર્વીય દમિશ્કમાંથી ધૂમાડો નીકળતો દેખાય હતો.

5/8
6/8
7/8
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે રશિયા યુદ્ધક જહાજ સીરિયાની તરફ આગળ વધી રહ્યાં છે. ડેલી મેલ પર છપાયેલા રિપોર્ટ અનુસાર, રવિવારે સીરિયાના રસ્તાંમાં 2 રશિયન યુદ્ધક જહાજ મિલિટ્રી ગાડીઓની સાથે સ્પૉટ થયા છે. આમાં ટેન્ક અને હથિયારોથી સજ્જ નાવડીઓ હતી. એક જહાજને તુર્કીની પાસે બૉસ્કૉરસમાં દેખવામાં આવ્યું. જહાજનો ફોટો બૉસ્ફૉરસ સ્થિત એક સમુદ્રી પર્યવેક્ષકે ટ્વીટર પ પૉસ્ટ કર્યો હતો.

8/8
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

Embed widget