શોધખોળ કરો

વડોદરાના યુવકે બંગાળી છોકરા સાથે અમેરિકામાં કર્યા ગે મેરેજ. જુઓ લગ્નની તસવીરો

1/5
નીરલ જ્યારે હાઇસ્કૂલમાં હતો ત્યારે જ તેણે પેરન્ટ્સને પોતાના ગે હોવા અંગે વાત કરી દીધી હતી. નવ વરસ ડેટિંગ કર્યા બાદ બન્નેએ લગ્ન અંગે વિચાર્યું હતું.

2/5
 નીરલ અને અનિરુધ્ધ 2005માં એક વેબસાઇટ મારફતે એક કોમન ફ્રેન્ડ દ્વારા એકબીજાને મળ્યા હતા. પછી ડેટિંગ શરૂ થયું.

3/5
તે પણ એ જ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ચીફ રેસિડન્ટ છે. નીરલ નોર્થવેસ્ટર્ન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલો છે અને શિકાગો કોલેજ ઓફ ઑસ્ટિપેથિક મેડિસિનમાંથી તેણે ડૉક્ટરેટ કરેલું છે.

4/5
વડોદરાઃ અમેરિકામાં રહેતા વડોદરાના યુવાને એક બંગાળી યુવાન સાથે જ પ્રેમ થઇ જતાં તેની સાથે લગ્ન કર્યાના અહેવાલ છે. બંન્નેએ પરિવારની હાજરીમાં જ 4, જૂનના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન હિન્દુ રીતરિવાજ અનુસાર કરવામાં આવ્યા હતા. શિકાગો યોગ સાધના આશ્રમના મહિલા આચાર્ય હર્ષ ખેત્રપાલે લગ્ન વિધિ કરાવી હતી.

5/5
 મૂળ વડોદરાના પણ અત્યારે શિકાગોમાં રહેતા કમલેશ શેઠ અને શ્રેયાનો પુત્ર નીરલ શેઠ રશ યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલમાં સાઇકાયટ્રિનો પ્રોફેસર છે. તેની ઉંમર 31 વરસની છે. તેણે જેની સાથે લગ્ન કર્યા એનું નામ અનિરુધ્ધ હાજરા છે અને એ મૂળ બંગાળી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget