શોધખોળ કરો
મહિલાએ પતિનું ઉંઘમાં જ લિંગ કાપી નાંખ્યું ને પછી ટોઈલેટમાં ફ્લશ કરી દીધું, કારણ જાણીને ચોંકી જશો
1/4

આ સમગ્ર ઘટના દક્ષિણ કોરિયામાં બની છે. દક્ષિણ કોરિયાની રહેવાસી કિમ પોતાના પતિથી એટલી બધી કંટાળી ગઈ હતી કે આખરે તેણે પતિનું લિંગ જ કાપી નાંખ્યો. કિમે પતિનું લિંગ કાપીને તેને ટોઈલેટમાં નાંખીને ફ્લશ પણ ચલાવી દીધું હતું.
2/4

આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે કિમનો પતિ દુઃખાવાથી બૂમો પાડવા લાગ્યો. બૂમો પાડતાની સાથે જ પાડોશીએ તેની પાસે આવ્યા હતા અને તેઓએ તેને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે આ ઘટનામાં તેનો જીવ બચી ગયો છે. આ ઘટના બાદ કિમ સામે ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, આ હુમલા પાછળનો હેતુ શું છે તેની તપાસ કરશે.
Published at : 05 Sep 2017 11:28 AM (IST)
Tags :
NewsView More





















