શોધખોળ કરો
યુવતીએ બોયફ્રેન્ડને મારી નાંખી તેના માંસની બનાવેલી બિરયાની પાસે રહેતા ગરીબોને ખવડાવી, જાણો કઈ રીતે પકડાઈ?
1/4

સરકારી વકીલે જણાવ્યું કે, ગર્લફ્રેન્ડે યુવકીની ત્રણ મહિના પહેલા જ હત્યા કરી હતી. જોકે યુવતીના બ્લેન્ડરમાં બોયફ્રેન્ડના દાંત મળી આવતા આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેણે તેના મિત્રની મદદથી બોયફ્રેન્ડની લાશનો નીકાલ કર્યો હતો. જોકે તેણે તેના કેટલાક માંસના ટૂકડા ક્રશ કરવા માટે બ્લેન્ડરમાં રાખ્યા હતા.
2/4

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, યુવતીની ઓળખ જાહેર કરવામાં આવી હતી. યુવતી છેલ્લા સાત વર્ષતી બોયફ્રેન્ડ સાથે રિલેશનમાં હતી. આ દરમિયાન યુવતીએ તેના બોયફ્રેન્ડને ખૂબ આર્થિક મદદ કરી હતી. જોકે મદદ કરવાં છતાં બોયફ્રેન્ડ તેને છોડીને ચાલ્યો જતાં યુવતીએ આવું ચકચારી કૃત્યું આચર્યું હતું.
Published at : 21 Nov 2018 10:51 AM (IST)
View More





















