શોધખોળ કરો

વિશ્વ બેન્કના અધ્યક્ષે અચાનક રાજીનામું આપવાની કરી જાહેરાત, કાર્યકાળના હજુ ત્રણ વર્ષ બાકી

1/3
 વોશિંગટોન: વિશ્વ બેન્કના અધ્યક્ષ જિમ યોંગ કિમે અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે તેમના કાર્યકાળને પૂરા થવાનો હજુ ત્રણ વર્ષ બાકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આ પદના ઉત્તાધિકારીની ચૂંટણી યોજી શકે છે.

2/3
 બેન્કના સૌથી મોટા શેરધારક હોવાના કારણે અમેરિકા પરંપરા અનુસાર બેન્કના પ્રમુખની નિયુક્તિ કરે છે જ્યારે યુરોપિય દેશ આઈએમએફ ના પ્રમુખની ચૂંટણી યોજે છે. કિમને 2012માં પૂર્વ રાષ્ટ્રપતિ બોરાક ઓબામાએ આ પદ માટે નામાંકિત કર્યા હતા. ટ્રંપની ચૂંટણી પહેલા કિમને બીજા કાર્યકાળ માટે સપ્ટેમ્બર 2016માં બીજીવખત નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે કાર્યકાળ જુલાઈ 2017થી શરૂ થયો.

3/3
 જિમ યોંગ કિમે સોમવારે ટ્વિટ કર્યું કે, “આ શાનદાર સંસ્થાના સમર્પિત સ્ટાફનું નેતૃત્વ કરવાનો અવસર મળવું સૌભાગ્યની વાત છે. ” 59 વર્ષીય કિમ પહેલી ફેબ્રુઆરીએ આ પદ છોડી રહ્યાં છે. એવામાં બેન્કની સીઈઓ ક્રિસ્ટાલિના જિયોરજિવા નવા અધ્યક્ષની નિમણૂંક થાય ત્યાં સુધી વચગાળાના અધ્યક્ષ તરીકે ફરજ પર રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન

Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો

'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ

Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget