શોધખોળ કરો

દુનિયાની પ્રથમ સ્માર્ટ ટ્રેન, જે પાટા પર નહીં રોડ પર દોડશે, જાણો શું છે ખાસિયત

1/5
નવી દિલ્લી: ચીનની બુલેટ ટ્રેન ખૂબ પ્રખ્યાત છે અને સૌથી ઝડપી ટ્રેન દોડાવવામાં પણ મોખરે છે. હવે ચીને એવી ટ્રેન બનાવી છે જે પાટા વગર ચાલે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. હંમેશા નવુ કરનાર ચીને હવે વર્ચુઅલ ટ્રેક પર દોડનારી ટ્રેન બનાવી છે. ચીન આ ટ્રેનને લઈને ખૂબ ઉત્સાહિત પણ છે.

2/5
આ સ્માર્ટ ટ્રેન સૌપ્રથમ લગભગ 40 લાખ આબાદીવાળા ઝુજો પ્રાંતમાં ચલાવવામાં આવી રહી છે. જો કે, બાદમા અન્ય શહરોમાં પણ આ રેલ સેવા શરૂ કરી શકે છે.

3/5
આ ટ્રેન બસ કરતા વધુ મુસાફરોને લઈ જઈ શકે છે. ટ્રેનમાં ત્રણ ડબ્બા છે. આ ટ્રેન ચલાવવા માટે રસ્તાની અંદર સેંસર ફિટ કરવામાં આવે છે.

4/5
આ ટ્રેનની ખાસ વિશેષતા એ છે કે ટ્રેનમાં એકસાથે 300 યાત્રીઓ મુસાફરી કરી શકે છે. આ ટ્રેન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝપડે દોડે છે. આ ટ્રેનને બસ અને ટ્રામની જેમ બનાવવામાં આવી છે.

5/5
જણાવી દઈએ કે, ચીન પ્રદુષણથી ખૂબ હેરાન થઈ રહ્યું છે ત્યારે એવામાં આ મેટ્રો તેમના માટે ફાયદાકારક ગણાવી શકાય. ચીન રેલ કોર્પોરેશને વર્ષ 2013માં આ પ્રકારની ટ્રેનની ડિઝાઈન બનાવવાની શરૂઆત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું

US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

Embed widget