શોધખોળ કરો

વિશ્વની સૌથી ઠીંગણી મહિલા અને સૌથી ઊંચા માણસે પિરામિડ પાસે કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

1/5
2/5
ઉલ્લેખનીય છે કે કોસિન વર્ષ 2009માં વિશ્વનો સૌથી ઉંચો પુરૂષ બન્યો હતો. જ્યારે ભારતની જ્યોતિ અમગેની લંબાઈ કોઈ બે વર્ષના બાળક જેટલી છે. તે પહેલા બિગબોશ અને અમેરિકન હોરર સ્ટોરી ટીવી શો માં દેખાઈ ચુકી છે.

3/5
36 વર્ષના કોસિન અને 25 વર્ષની અમગે મિશ્રના ગિજા શહેરમા મળ્યા. બંનેને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફોટોશૂટની ખાસિયત બંનેની એકસાથે ઉભા રહીને લેવામાં આવેલી તસવીરો છે. આ તસવીરોને અત્યાર સુધીમાં હજારો લોકો લાઈક અને રીટ્વિટ કરી ચુક્યા છે. આ બંને તસવીરોમાં એકસાથે બેસી મજાક મસ્તી કરતા જોવા મળે છે.

4/5
તુર્કીમાંથી સુલતાન કોસેન અને ભારતથી જ્યોતિ અમગે બંને ગિનીસ રેકોર્ડ ધારકોએ કૈરોમાં ગીઝા પિરામિડ પાસે ફોટોશૂટ કરાવ્યું હતું. બંનેને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.

5/5
નવી દિલ્લી: વધુ પ્રવાસીઓને ઇજિપ્તમાં આકર્ષિત કરવાના હેતુથી, પ્રવાસન અધિકારીઓએ વિશ્વભરના જાણીતા હસ્તીઓને બોલાવી ફોટોશુટ કરાવ્યું હતું. તેમની યોજનાએ ચમત્કારિક રીતે કામ કર્યું હતું, જ્યારે વિશ્વનો સૌથી ઊંચો માણસ અને સૌથી ટૂંકી મહિલાએ પિરામિડ પાસે ફોટોશુટ કરાવ્યું હતું. તુર્કીના સુલ્તાન કોસિન જેની લંબાઈ 8 ફૂટ 9 ઈંસ અને ભારતની જ્યોતિ અમગેની લંબાઈ 2 ફૂટ 6 ઈંચ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ

સીરિયાની રાજધાનીમાં સીરિયલ બ્લાસ્ટ, ફ્રાંસના રાષ્ટ્રપતિ જે હોટલમાં રોકાવાના હતા તેની બહાર વિસ્ફોટ

General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ

મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ

Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી

Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત

8th Pay Commission: જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો કેટલો વધી જશે તમારો પગાર? અહીં જુઓ કેલક્યુલેશન 

Embed widget