Milk Production: ખાનગી ક્ષેત્રની ડેરીઓએ બજારમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે, પરંતુ પશુપાલકો પાસેથી મેળવેલા દૂધના ભાવમાં વધારો કર્યો નથી. લીલા ચારામાંથી પશુઆહારના ભાવમાં વધારો થતાં પશુપાલકો પરેશાન છે. સરેરાશ, ડેરીઓમાં ગાયના દૂધની ખરીદી 40 થી 45 રૂપિયા પ્રતિ લિટરની રેન્જમાં છે, પરંતુ તે જ દૂધ ગ્રાહકોને મોંઘા ભાવે મળી રહ્યું છે.  ગુજરાતના ગામડાઓમાં દૂધની ડેરીમાં દૂધનો ભાવ ફેટ પર નક્કી કરવામાં આવે છે.


પશુપાલકોનું કહેવું છે કે પશુઓના ચારાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે પશુપાલકો પરેશાન થઈ રહ્યા છે. મોંઘો ઘાસચારો અને પશુ આહાર હોવા છતાં દૂધના વેચાણના અપેક્ષિત ભાવ મળતા નથી. આવી સ્થિતિમાં દૂધનું ઉત્પાદન ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે.


પશુપાલકોના કહેવા મુજબ હાલ ઉનાળાના કારણે ઘાસચારો મોંઘો થયો છે. અધૂરામાં પુરું ખાનગી કંપનીએ દૂધ અને છાસના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. તેની સામે અમને ખાસ વધારો આપવામાં આવ્યો નથી. અમૂલ પાર્લર ચલાવતાં વ્યક્તિના કહેવા મુજબ, કંપનીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે પરંતુ અમારા કમીશનમાં વધારો કર્યો નથી.


આ પણ વાંચોઃ


IND vs SL: જસપ્રીત બુમરાહે શ્રીલંકા સામે બનાવ્યો મોટો રેકોર્ડ, ભારતનો કોઈપણ ફાસ્ટ બોલર નથી કરી શક્યો આ કારનામું


IND vs SL:  શ્રીલંકાએ ભારત સામે નોંધાવ્યો બીજો સૌથી ઓછો સ્કોર, 109 રનમાં ઓલઆઉટ, બુમરાહની 5 વિકેટ


7th Pay Commission:  મોદી સરકારનો મોટો નિર્ણયઃ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 8000 રૂપિયા સુધીનો વધારો, જાણો વિગત


આ રાજકીય વિશ્લેષકે દેશના ટોચના ઉદ્યોગપતિની પત્ની સાથે વીતાવી હતી રાત, ખુદ બિઝનેસમેને કરી હતી ઓફર


Bank Holidays: હોળી પહેલાં બેંકમાં જવાનો છે પ્લાન તો જલ્દી ચેક કરો લિસ્ટ, આવતાં અઠવાડિયે સળંગ 4 દિવસ બેંકો રહેશે બંધ


Russia Ukraine War: રશિયન આર્મીની બર્બરતા, કિવમાં માતા માટે દવા લેવા ગયેલી યુવતીને ટેન્કે ઉડાવી


ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતા હો તો આ વાત જાણી લેજો, નહિંતર આવી જશો મોટી મુશ્કેલીમાં 


ચીનમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના કેસ, 2 વર્ષ બાદ પ્રથમવાર નોંધાયા સૌથી વધુ દૈનિક કેસ


‘પોનીટેલ’માં છોકરીઓને જોઈને ઉત્તેજિત થાય છે છોકરા, આ દેશની સ્કૂલોમાં લગાવાયો વિચિત્ર પ્રતિબંધ


UGC: યુજીસીનો મોટો નિર્ણય, યુનિવર્સિટીમાં ભણાવવા હવે PhD ડિગ્રીની નહીં પડે જરૂર