શોધખોળ કરો

અમદાવાદઃ યુવતીને આવવા લાગ્યા સેકસ્યુઅલ ફેવર માટેના કોલ-મેસેજ, તપાસ કરતાં શું થયો ધડાકો?

1/4
આ અંગેની વિગતો એવી છે કે, સુરધારા સર્કલ નજીકની જાણીતી સોસાયટીમાં રહેતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી પરણીત યુવતીને એનઆરઆઇ અને સ્થાનિકોના 15 હજાર જેટલા ફોન અને વોટ્સએપ મેસેજ આવ્યા હતા અને તેની પાસે અશ્લીલ માંગણીઓ કરવામાં આવતી હતી. આ સીલસલો ચાલું રહેતા પરિણીતાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી.

2/4
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને અચાનક મોબાઇલ ફોન પર સેકસ્યુઅલ ફેવર માટેના ફોન અને મેસેજ આવતાં યુવતી ડઘાઇ ગઈ હતી. ફોન અને મેસેજનો મારો થતાં યુવતીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી સગીર હોવાથી છોડી દીધો હતો.

3/4
ક્રાઇમ બ્રાંચે આઈ.પી એડ્રેસને આધારે તપાસ કરતાં પરિણીતા જે સોસાયટીમાં રહેતી હતી, તેની પાડોશમાં જ રહેતા ધનાઢ્ય પરિવારનો ધોરણ-12માં અભ્યાસ કરતા તરુણે આ હરકત કરી હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ આ કૃત્ય કરનાર તરુણની ધરપકડ કરી હતી. જોકે, તે સગીર હોવાથી તેને છોડી મૂક્યો હતો.

4/4
યુવતીએ તપાસ કરતાં તેનો નંબર એક વેબસાઇટ પર મૂકી દેવાયો હતો અને તેમાં અશ્લીલ ઓફર નંબર સાથે મુકવામાં આવી હતી. યુવતીએ ફરિયાદ કરી તે દરમિયાન અન્ય એક વેબસાઇટ પર પણ તેનો નંબર મૂકી દેવાયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

Embed widget