શોધખોળ કરો

CA ફાઈનલ રિઝલ્ટ થયું જાહેર, ટોપ-50માં અમદાવાદના 3 સ્ટુડન્ટ

1/4
જ્યારે કોમન પ્રોફિસિયન્સી ટેસ્ટ (CPT)નું નેશનલનું પરિણામ 38.02 ટકા જાહેર થયું છે. દેશમાં કુલ 50,584 વિદ્યાર્થીએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 23,034 પાસ થયા છે. સીપીટી ટોપર્સમાં દેવાશ શાંહે 200માંથી 193, ભવ્યા પટેલે 200માંથી 189, સલોની મનોજભાઈ ગુલેચાએ 200માંથી 188, નિમિષા પટેલે 200માંથી 186 માર્ક અને ભૌતિક ઝાંખલિયાએ 200માંથી 186 માર્ક મેળવ્યા છે.

2/4
અમદાવાદઃ આઈસીએઆઈ દ્વારા સીએ ફાઈનલનું અને સીપીટી પરીક્ષાનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું. જેમાં સીએ ફાઈનલનું સમગ્ર દેશનું પરિણામ 22.76 ટકા આવ્યું છે. અમદાવાદના ત્રણ વિદ્યાર્થી દેશના ટોપ 50 રેન્કમાં આવ્યા છે અને જેમાં બે વિદ્યાર્થિનીઓ છે.

3/4
અમદાવાદમાંથી ટોપ ત્રણ વિદ્યાર્થીમાં પ્રથમ ક્રમે પ્રાપ્તિ પંચોલી આવી છે. પ્રાપ્તિએ ઓલ ઈન્ડિયામાં 13મો રેન્ક મેળવ્યો છે. બીજા નંબરે કિશન મેર આવ્યો છે અને જેણે દેશમાં 29મો નંબર મેળવ્યો છે. ત્રીજા નંબરે આવેલી કલ્યાણી મહેતાએ 31મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે.

4/4
અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 28.33 ટકા રહ્યુ છે. અમદાવાદ સેન્ટરમાંથી નવેમ્બર 2017ની ફાઈનલ પરીક્ષામાં બંને ગ્રુપમાં 1020 વિદ્યાર્થી બેઠા હતા. જેમાંથી 289 વિદ્યાર્થી પાસ થતા એકંદરે 28.33 ટકા પરિણામ આવ્યુ છે. ગ્રુપ-1માં 1105માંથી 218 પાસ થતા 19.73 ટકા, ગ્રુપ-2માં 1323 વિદ્યાર્થીમાંથી 185 પાસ થતા 13.98 ટકા પરિણામ આવ્યુ છે. ગત મેના પરિણામની સરખામણીએ અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 1.45 ટકા જેટલુ વધ્યુ છે.અમદાવાદ ચેપ્ટરનું ગત મે-2017નું પરિણામ 26.88 ટકા હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget