શોધખોળ કરો
અમદાવાદ: લોન-ક્રેડિટ કાર્ડના નામે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું, 3 મહિલા સહિત 19ની ધરપકડ
1/3

અગાઉ લોન અને ક્રેડિટ કાર્ડના નામે છેતરતું કોલ સેન્ટર દિલ્હીથી ઝડપાયું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમે દિલ્હીમાં પ્રથમ મહિલા સંચાલિત કોલ સેન્ટર પર રેડ કરી 17 મહિલાઓની ધરપકડ કરી હતી. આ મહિલાઓ ટેલિકોલિંગ દ્વારા લોકોને લોભામણી જાહેરાતો કરી પૈસા પડાવતી હતી.
2/3

તમામ આરોપી લોન અને અન્ય પ્રકારના ફોન કરીને વિદેશના લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. હજૂ સુધી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published at : 30 Oct 2018 01:59 PM (IST)
View More





















