શોધખોળ કરો

શું રાજકોટમાં પકડાયેલી નકલી નોટ બોપલમાં છપાઇ હતી? પોલીસે પ્રિન્ટિંગ મશીન જપ્ત કર્યું

1/3
અમદાવાદના બોપલ વિસ્તારના દેવર્શી બંગલોમાં રહેતા મૂળ ગોંડલના દેવડા ગામના રૂદય મનસુખ જાગાણી (ઉ.વ.29) અને બોપલમાં રહેતા મૂળ કચ્છના લાબાસર ગામના લક્ષ્મણ રૂડા ચૌહાણ (ઉ.વ.24)ને પકડી પૂછપરછ કરતા તેઓ નકલી નોટો છાપતા હોવાની કબૂલાત કરી હતી.

2/3
અમદાવાદની એક ગેંગ જાલીનોટ છાપવાનું કામ કરી રહી છે. અમદાવાદથી સ્વિફ્ટ કારમાં જાલી નોટનો જથ્થો રાજકોટ આવવાનો છે તેવી પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતને હકીકત મળતા પોલીસે હનુમાનમઢી ચોક પાસે વોચ ગોઠવી હતી અને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

3/3
અમદાવાદઃ રાજકોટમાંથી ઝડપાયેલી 26.10 લાખની નકલી નોટ કેસમાં પોલીસે બોપલમાંથી પ્રિન્ટીંગ મશીન અને કાગળો જપ્ત કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતું કે આરોપી અમદાવાદનો આરોપી છે. રાજકોટ પોલીસ આ કેસની તપાસ માટે અમદાવાદ આવી હતી. પોલીસને દેવર્શી બંગલોમાંથી પ્રિન્ટીંગ મશીન અને કાગળ મળી આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશનમાં મોટી રાહત, DEOએ આપી શાળાને સૂચના

Ahmedabad News: દિવાળી પહેલાં અમદાવાદ પોલીસ એક્શનમાં! ફટાકડાના વેચાણ માટે જાહેર કરી ગાઈડલાઈન

દિવાળીની મીઠાઈમાં ભેળસેળની આશંકા! અમદાવાદમાં 41.4 ટન શંકાસ્પદ માવો ઝડપાયો

અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ખાધા એક લાખના ભજીયા ?
Hun To Bolish | હું તો બોલીશ | ષડયંત્ર ?
PM Modi Speech: બનાસકાંઠામાં PM મોદીનું ધમાકેદાર સંબોધન! ખેડૂતો માટે કરી મોટી વાતો
PM Modi Speech: બનાસકાંઠાથી PM નરેન્દ્ર મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેશભરમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી

સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી,  મગફળીના પાથરા પલળ્યા

PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી એકતાનગરમાં, ‘ભારત પર્વ’નું કર્યું ઉદ્ઘાટન  

Weather Update: કાલે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD અપડેટ 

IND vs NZ 4th T20: ભારતીય ટીમની કારમી હાર, ન્યુઝીલેન્ડમાં 7 વર્ષ બાદ હાર્યું ભારત 

ખરાબ હવામાન વચ્ચે પરત ફરી રહેલું હેલિકોપ્ટર ગુમ, બદ્રીનાથ ધામ અને જોશીમઠ વચ્ચે શોધખોળ શરુ

PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી

PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ

Embed widget