શોધખોળ કરો
અમદાવાદનું નવું નજરાણું: હવે અમદાવાદીઓ આ બસમાં માણી શકશે મજા? જુઓ તસવીરો

1/5

2/5

3/5

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, 50 પૈકીની પહેલી બસ રવિવાર કે સોમવારે અમદાવાદમાં આવશે અને તેને ડિસ્પ્લે માટે પહેલી વાઈબ્રન્ટ ખાતે મૂકવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર કુલ 50 બસ લાવવામાં આવશે.
4/5

આછા કેસરી અને સફેદ રંગની ડિસન્ટ ડિઝાઇન સાથેની આ બસની એક તરફ અમદાવાદની ઓળખસમી સીદી સૈઇદની ઝાળીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. જોકે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
5/5

અમદાવાદમાં બીઆરટીએસ રૂટ પર નવી 50 ઈલેક્ટ્રિક બસ આગામી દિવસોમાં રોડ પર દોડતી દેખાશે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ નવી બસોની કેટલીક તસવીરો સામે આવી છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
Published at : 13 Jan 2019 01:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
