શોધખોળ કરો
અમદાવાદઃ યુવકે સેક્સ વર્કર સાથે કર્યાં લગ્ન, આવક બંધ થતાં સેક્સ વર્કરનાં મા-બાપે શું કર્યું? જાણો વિગત
1/8

આ ઘટનાની વિગત એવી છે કે દેહ વ્યાપાર માટે કુખ્યાત થરાદના વાડીયા ગામની એક યુવતી પાસે શારીરિક સુખ માણવા એક યુવક આવતો હતો. યુવતી પાસે રોજ આવતો વાવ તાલુકાનો આ ગ્રાહક યુવક તેના પ્રેમમાં પડી ગયો હતો. તેણે યુવતીના મા-બાપનો સંપર્ક કર્યો હતો પણ મા-બાપ યુવતીને જવા દેવા તૈયાર નહોતાં.
2/8

યુવતીના પતિએ તેને પાછી લાવવા બહુ પ્રયત્ન કર્યા પણ સફળતા ના મળતાં છેવટે 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા પોલીસની મદદ માગી હતી. અભયમ મહિલા હેલ્પલાઈનનાં કાઉન્સેલર જીનલબેન થરાદ પોલીસને સાથે લઈને વાડિયા પહોંચી ગયાં હતાં.
Published at : 04 Jun 2018 10:31 AM (IST)
View More





















