શોધખોળ કરો

ગુજરાતમાં લોકોના 500 કરોડના ચાઉં કરી જનારા મહાકૌભાંડી અભય ગાંધીને દોઢ વર્ષની કેદ

1/7
શેરબજારમાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભય શ્રેણિક ગાંધીએ એઆઈએસઈ પ્રાઈવેટ કેપિટલ કંપની ખોલીને અભય અને તેના ભાઇ પારસ ગાંધીએ સંખ્યાબંધ લોકો પાસેથી એક કા તીન કરવાની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. લોકોના રૂપિયે અભય ગાંધી બીએમડબલ્યુ ગાડીમાં ફરવા લાગ્યો હતો.

2/7
પોતે રોકેલાં નાણાં એક વરસમાં ત્રણ ગણાં થઈ જાય તેવી લાલચે અભયની કંપનીમાં અબ્દુલ રહીમ વલીઉદ્દીન દેસાઇએ ૧.૬૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમને ફરિયાદ નહીં કરવા માટે અભય ગાંધીએ સમાધાન પેટે 1.60 કરોડ રૂપિયાના ત્રણ ચેક આપ્યા હતા જે બાઉન્સ થતાં કોર્ટે અભયને સજા ફરમાવી છે.

3/7
અભય ગાંધીએ આપેલા ચેક બાઉન્સ થતા અબ્દુલ રહીમે તેમના વકીલ એસ.એમ.કાજી મારફતે સીબીઆઇ સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટમાં ફરિયાદ કરી હતી. બીજી તરફ સમય આવ્યે રોકાણકારોને રૂપિયા પરત નહીં મળતાં સેટેલાઇટ પોલીસ સ્ટેશન તથા ક્રાઇમ બ્રાંચમાં અભય ગાંધી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ હતી.

4/7
અભયની કંપનીમાં રોકાણ કરનારા અબ્દુલ રહીમને રૂપિયા નહીં મળતાં તેણે અભય વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ શરૂ કરી હતી. જોકે અબ્દુલ રહીમ ફરિયાદ ના કરે તે માટે અભય ગાંધીએ તેમની સાથે સમાધાન કરી લીધુ હતું અને 1.60 કરોડ રૂપિયાના ત્રણ ચેક આપ્યા હતા.

5/7
ધરપકડથી બચવા માટે અભય વિદેશ ફરાર થઇ ગયો હતો. થોડાક સમય બાદ અભય વિદેશથી પરત આવતાં ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. નેગોશિયેબલ કોર્ટના મેજિસ્ટ્રેટે બન્ને પક્ષે દલીલો સાંભળતાં અભય ગાંધીને 1.60 કરોડ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા ફરમાવી છે.

6/7
કોર્ટે ભોગ બનનાર અબ્દુલ રહીમને ચેકની રકમ વળતર તરીકે એક મહિનામાં ચૂકવવા માટેનો આદેશ કર્યો છે. 500 કરોડ કરતાં વધુનું કૌભાંડ આચરનાર અભય પાસે કોર્ટમાં ભરવા માટેના 30 હજાર રૂપિયા નહીં હોવાની રજુઆત અભયે કોર્ટ સમક્ષ કરી છે. કોર્ટે સજા સંભળાવ્યા બાદ અભય ગાંધીને જામીન પર મુક્ત કર્યો હતો.

7/7
અમદાવાદઃ લોકોને એક કા તીન કરવાની લાલચ આપીને 2011માં 500 કરોડ રૂપિયા કરતાં વધુનું કૌભાંડ આચરીને ખળભળાટ મચાવનાર મહાઠગ અભય ગાંધીને સીબીઆઇ સ્પેશિયલ નેગોશિયેબલ કોર્ટે ચેક રીટર્નના કેસમાં દોઢ વર્ષની સજા ફટકારી છે અને ૩૦ હજાર રૂપિયાનો દંડ કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget