શોધખોળ કરો

EDની ટીમ અમદાવાદની પાંચ બેંકો ઉપર ત્રાટકી, મોટા પાયે કટકી થયાની આશંકા

1/5
વહેલી સવારથી જ ED અધિકારીઓની જુદી જુદી ટીમ આશ્રમરોડ સ્થિત પંજાબ નેશનલ બેક, શ્યામલ ચાર રસ્તા ખાતેની કેનરા બેંક, આનંદનગરના પિનેકલ બિલ્ડિંગની એસબીઆઈ અને સાણંદની સિન્ડીકેટ બેંક સહિત નેશનલાઇઝ બેંકોની 5 બ્રાંચ પર ત્રાટકી હતી.

2/5
EDના અધિકારીઓએ પાછલા બારણે વહીવટ કરતા બેંકના મેનેજરો પાસેથી બેંકમાં આવેલી અને તેમણે આપેલી નોટોની વિગતો મેળવી હતી. સાથે સાથે બેંકના સીસીટીવી કેમેરાના ફૂટેજની કોપી પણ કબજે લીધી છે. આ ઉપરાંત ઘણી બેંકના ચતુર મેનેજરો દ્વારા કૌભાંડીઓના કાળા નાણાં તેમના તથા તેમના મળતિયાઓના કરંટ એકાઉન્ટમાંથી RTGS કરાવી કરોડો રૂપિયા વિદેશોમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ કામગીરી માટે અમદાવાદની એક બેંકના મેનેજરે ૩૫ ટકા કમિશન લીધું હોવાની ફરિયાદ પણ RBI અને ઇનકમ ટેક્સ સમક્ષ થઇ હતી.

3/5
મેનેજરો બેંકની બહાર રોકડ નથીના બોર્ડ મારી પાછલા બારી-બારણેથી વહીવટ કરી લેતા હતા. જેના વીડિયો પણ વાઇરલ થયા હતા. નોટોના વિનિમયમાં મોટાપાયે ગોબાચારી થઇ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં સરકારના આદેશથી EDની ટીમે આ કૌભાંડની તપાસ શરૂ કરી હતી. EDએ નોટોના વિનિયમાં કૌભાંડ કરતા બેંક મેનેજરો અને બેંકના કર્મચારીઓને ઝડપી લેવા માટે દેશવ્યાપી દરોડા પાડ્યા હતા. EDની ટીમે અમદાવાદ- સાણંદની રાષ્ટ્રીય બેંકોની 5ાંચ શાખાઓ સહિત દેશભરમાં પાંચ બેંકોની 50 શાખાઓ ઉપર દરોડા પાડ્યા હતા.

4/5
સરકારે કાળું નાણું બહાર લાવવા અને ભ્રષ્ટાચાર બંધ કરવાના હેતુસર ~1000 અને 500ની નોટો રદ કરી દીધી છે. લોકોને સુવિધા ખાતર 10મીથી 24મી નવેમ્બર દરમિયાન લોકોને સ્થાનિક બેંકમાંથી રૂપિયા 4000( પછી 4500)ની જૂની નોટોના બદલામાં નવી નોટો એક્સચેન્જ કરવાની સુવિધા કરી આપી હતી. નવી નોટો પોતાના કબજામાં આવતાં જ કેટલીક બેંકના મેનેજરોએ તગડું કમિશન લઇને પોતાના મળતિયાઓને લાખો રૂપિયાની જૂની નોટોના બદલામાં નવી નોટો આપી દીધી હતી.

5/5
અમદાવાદઃ મોટા પાયે કટકીની ફરિયાદને પગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે અમદાવાદની એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક,અલ્હાબાદ બેંક અને સાણંદની સિન્ડીકેટ બેંક સહિત નેશનલાઇઝ બેંકની જુદી જુદી 5 બ્રાન્ચો પર દરોડા પાડ્યા હતા. બેંકના કૌભાંડી અધિકારીઓ-કર્મચારીઓના કૌભાંડો ખુલ્લા પાડવા માટ EDએ આ બેંકોમાંથી 10મી નવેમ્બર બાદ થયેલા તમામ વ્યવહારો, RBI દ્વારા આપવામાં આવેલી નવી કરન્સીની વિગતો, બેંકના ઓપનિંગ ડેટા અને ક્લોઝિંગ ડેટાની વિગતો ઉપરાંત આટલા દિવસ દરમિયાન બેંકના સીસીટીવી કેમેરાના ફુટેજ એકત્રિત કરવાની કવાયત આદરી છે. તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું EDના સિનિયર અધિકારીઓ જણાવી રહ્યા છે. સાથે સાથે આગામી દિવોસમાં અન્ય રાષ્ટ્રીય બેંકોની શાખાઓ ઉપર પણ સર્ચ કરવામાં આવશે તેવા સંકેત ED દ્વારા આપવામાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget