શોધખોળ કરો

અમદાવાદઃ યુવતીએ પ્રેમી સાથેના શારીરિક સંબંધોનો બનાવ્યો વીડિયો, યુવતીનો પતિ આ વીડિયો જોઈ ગયો ને........

1/7
નયના અને રણજિત વચ્ચે રૂપિયા 50 હજારના મામલે ઝગડો થયો હતો. ન.નાને પૈસા જોઈતા હતા પણ રણજિત પાસે પૈસા નહોતા તેથી નયના તેને ધમકી આપતી હતી. દબાણમાં આવીને રણજિતે આપઘાત કરી લીધો હતો. આ બહાર આવતાં મામલો વાડજ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

2/7
બીજી તરફ નયનાના વીડિયોમાં રહેલા રણજિત સાથે રંગરેલિયાં મનાવતી હોય તેવા વીડિયો નયનાનો પતિ જોઈ ગયો હતો. એ મુદ્દે તેને રણજિત સાથે ઝગડો થયો હતો ને નયનાના પતિએ રણજિતને લાકડી વડે માર માર્યો હતો. અલબત્ત એ પછી પણ નયના અને રણજિત વચ્ચેના સંબંધો ચાલુ રહ્યા હતા.

3/7
નયના તેમના પ્રેમસંબંધ વખતનો વીડિયો બતાવી દેવાની ધમકી રણજિતને આપતી હતી. નયનાને રણજિત સાથે શારીરિક સંબધો હતા ને તેનો વીડિયો નયનાએ બંનેની અંગત પળોના વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો તેના પરિવારને બતાવી દેવાની ધમકી આપીને તે બ્લેકમેઈલ કરતી હતી.

4/7
રણજિત આશા સ્ટૂડિયો ચલાવતો હતો અને પરીણિત હતો. તેના આપઘાતથી પરિવારને મોટો આઘાત લાગ્યો હતો. દરમિયાનમાં ગયા માર્ચ મહિનામાં રણજિતના પ્રવિણભાઇએ મૃતક મોટાભાઇનું કૉમ્પ્યુચર ચેક કરતાં તેમાંથી કેટલીક ઓડિયો ક્લિપનું ફૉલ્ડર મળી આવ્યું હતું.

5/7
આ ઓડિયો ક્લિપમાં રણજિત વાઘેલા અને નયના ગિરીશ પરમાર નામની યુવતી વચ્ચે એક વર્ષ દરમિયાન થયેલી વાતચીત હતી. આ વાતચીતના આધારે નયના પરમારે બંનેના સેક્સ સંબંધના મુદ્દે રણજિતને બ્લેકમેલ કરીને ટુકડે-ટુકડે 1 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

6/7
 આ વાત બહાર આવતાં વાડજ પોલીસે બ્લેકમેલિંગ કરનારી પરિણીતા અને તેના પતિ સામે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદમાં જુના વાડજ શ્રમિકનગરમાં રહેતા જયા બહેન નાનજીભાઇ વાઘેલા (55) ના મોટા પુત્ર રણજિતે (34) 10 જાન્યુઆરીના રોજ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

7/7
અમદાવાદઃ શહેરના વાડજમાં ત્રણ મહિના અગાઉ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવનાર યુવકના મોતની ઘટનામાં નવો વળાંક આવ્યો છે, યુવકના મોત પાછળ તેની પ્રમિકા જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતકના કૉમ્પ્યુટરમાંથી મળી આવેલા ઓડિયો રેકોર્ડિંગેમાં આ વાતનો ભાંડો ફૂટ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે

Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ

મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ

Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 

નવસારીમાં પૂર્ણા, અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ, 500 ઘરોમાં ઘૂસ્યા પાણી

Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત

Embed widget