શોધખોળ કરો

અમદાવાદઃ દોઢ વર્ષ લગી યુવતીએ પ્રેમી સાથે માણી અંગત પળો, પછી કેનેડા જતી રહી, યુવકે તેને મેલ કરતાં યુવતીના ઉડી ગયા હોશ

1/6
જો કે આદિશ એ પછી પણ તોરમાં જ હતો. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આદિશે યુવતીને કેનેડા જઈ મારવાના મેસેજ કર્યા હતા. આ સ્થિતિમાં પોતાના પર હજુ પણ ખતરો હોવાથી યુવતીની માતાએ આદિશ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

2/6
ગભરાયેલી યુવતીએ બે મહિના પહેલાં તેની માતાને ફોન કરીને આ વાતની જાણ કરી હતી. માતાએ આદિશને ફોન કરતાં ગુસ્સે ભરાઈને આદિશ યુવતીના ઘરે નશાની હાલતમાં પહોંચી ગયો હતો અને ધમાલ કરતાં યુવતીની માતાએ પોલીસ બોલવી હતી. પોલીસ તરત આદિશને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

3/6
આદિશે યુવતીને અંગત પળોના ફોટા મોકલીને 50 હજાર રૂપિયા નહિ આપે તો તેના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. ગભરાયેલી યુવતીએ તેને કેનેડીયન ડોલરમાં રકમ મોકલી આપી હતી. જો કે  ત્યાર બાદ પણ આદિશે તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

4/6
કાંકરિયામાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની 21 વર્ષની દીકરી ચાર મહિના પહેલાં જ અભ્યાસ કરવા માટે કેનેડા ગઇ છે. તેમની દીકરી દોઢ વર્ષ પહેલાં મણિનગરમાં રહેતા આદિશ જરોદિયા સાથે પરિચયમાં આવી હતી. બંને વચ્ચે નિકટતા વધી હતી અને બંને એકાંતમાં મળતાં હતાં.

5/6
અમદાવાદ: મૂળ અમદાવાદની પણ કેનેડામાં રહેતી યુવતીને તેના ભૂતપૂર્વ પ્રેમીએ અંગત પળોના  અશ્લિલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 50 હજાર પડાવ્યા પછી પણ બ્લેકમેઈલિંગ ચાલુ રાખતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુવતીની માતાએ ભૂતપૂર્વ પ્રેમી સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

6/6
પ્રેમીએ યુવતી સાથેની અંગત પળોના અને નગ્નાવસ્થાના ફોટા પાડી લીધા હતા. યુવતી કેનેડા જવાની હતી ત્યારે તેણે આદિશ સાથે સંબંધ પૂર્ણ કરી દીધા હતા. આદિશ એ માટે તૈયાર નહોતો પણ યુવતી તેને ગણકાર્યા વિના અભ્યાસ માટે કેનેડા જતી રહી હતી. છંછેડાયેલા આદિશે યુવતીને ઇ-મેલ કરીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

Embed widget