શોધખોળ કરો
અમદાવાદઃ યુવકને નગ્ન કરીને યુવતીએ વીડિયો ઉતાર્યો ને બોલાવડાવ્યુઃ મારી મરજીથી મજા કરવા આવેલો પણ લોકોએ પકડી લીધો ને....
1/4

સંજના અને તેના પ્રેમીએ ભેગા મળીને આ રીતે નવ લોકોને લૂંટ્યા છે. સંજના અને તેના પ્રેમીએ એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અજમાવીને 9 યુવકોને સંજનાનો પ્રાઈવેટ ડાંસ શો જોવા માટે એકલા બોલાવ્યા હતા અને બાદમાં આ તેમને બ્લેકમેલ કરી માર મારીને લૂંટી લીધા હતા.
2/4

આ વીડિયોમાં તે યુવકો પાસે એવું પણ બોલાવડાવતી કે, તેઓ અહીંયાં પોતાની જાતે સંજના સાથે સેક્સ માણવા માટે આવ્યા હતા અને સ્થાનિકોએ તેમને ઝડપી લીધા પછી તેમનાં કપડાં કાઢીને તેમની આ હાલત કરી છે. આ પ્રકારનો વીડિયો બન્યા પછી કોઈ યુવક ફરિયાદ કરવાની હિંમત નહીં કરે એવું સંજના માનતી.
Published at : 30 Nov 2018 10:21 AM (IST)
Tags :
AhmedabadView More



















