શોધખોળ કરો
અમદાવાદઃ સેક્સ માણવા આવેલા ગ્રાહકે સ્થાનિક યુવતી સામે કરી ગંદી માગણી, પછી શું થયું?
1/4

લોકો મોટી સંખ્યામાં ભેગાં થઈ ગયાં હતાં અને બંને ગેસ્ટ હાઉસ પર જનતા રેડ પાડી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. જો કે ગોરખધંધા બંધ નહીં કરાવતી પોલીસે પોલીસે ફરિયાદ ના નોંધતાં માત્ર અરજી લીધી હતી તેથી લોકોમાં રોષ છે.
2/4

આ અંગે સ્થાનિક રહીશોએ પોલીસને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. જેના કારણે સ્થાનિક રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. દરમિયાનમાં એક ગ્રાહકે સ્થાનિક મહિલા સમક્ષ સેક્સની અણછાજતી માગણી કરતા રહીશો ઉશ્કેરાયા હતા.
Published at : 16 Sep 2018 11:25 AM (IST)
Tags :
Ahmedabad PoliceView More





















