શોધખોળ કરો

અમદાવાદઃ યુવકને પોતાની પત્નિ સાથે સેક્સ સંબંધ હોવાની શેઠને ગઈ શંકા અને શું કર્યું ?

1/7
અમદાવાદઃ વાડજમાં રહેતા અને કુરિયર કંપનીમાં કામ કરતા 22 વર્ષના યુવકની હત્યા કરીને તેની લાશ તેના ઘર બહાર ફેંકીને ભાગી જવાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. યુવક જ્યાં નોકરી કરતો હતો તે કુરિયર કંપનીના માલિકની પત્ની સાથે તેને સેક્સ સંબંધ હોવાની શંકાને પગલે તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

2/7
માયાબહેને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ભૂપેન્દ્ર પટેલ, મેહુલ વસાવા, મનિષા મેહુલ વસાવા અને કેતન રાઠોડ વિરુધ્ધ ખૂનનો ગુનો નોંધી ભૂપેન્દ્ર, મનિષા અને કેતનની ધરપકડ કરી છે. માયાબહેને જણાવ્યું હતુ કે ભૂપેન્દ્રભાઇના પત્નીને કૃણાલ સાથે સેક્સ સબંધ હોવાની શંકા રાખીને કૃણાલની હત્યા કરાઈ છે.

3/7
કૃણાલ શ્વાસ પણ લઇ શકતો હતો પણ આ ઘટનાના પગલે લોકો ભેગા થઇ જતા મેહુલ અને કેતન ગાડીમાં બેસીને ભાગી ગયા હતા. તેમની ગાડીમાં મેહુલની પત્ની મનિષા પણ બેઠી હતી. પરિવારના સભ્યો કૃણાલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરોએ કૃણાલને મૃત જાહેર કર્યો હતો.

4/7
આ ફોન પછી માયાબહેન પોતાના નાના દીકરા હર્ષ, જેઠ રામજીભાઇ સહિતના લોકો સાથે રોડ ઉપર આવીને ઉભા રહ્યા હતા. થોડી વારમાં મેહુલ અને કેતન સફેદ ઈકો ગાડીમાં આવ્યા અને ડેકીમાંથી કૃણાલને રોડ પર ફેંકી દીધો હતો. એ વખતે કૃણાલના માથા, કપાળ, પગના ઘુંટણ, બંને હાથના પંજા સહિતના ભાગેથી લોહી નીકળતુ હતુ.

5/7
સાંજે ભૂપેન્દ્રભાઇની ઓફિસના મેહુલ અને કેતન(કરસન) કૃણાલને ઘરે આવ્યા હતા અને ભૂપેન્દ્રભાઇ બોલાવે છે તેમ કહીને લઇ ગયા હતા. રાતે 10.30 વાગ્યે મેહુલે કૃણાલની માતા માયાબહેનને ફોન કર્યો કે તમારા છોકરાને પોલીસે બહુ માર્યો છે, અમે તેને છોડાવીને ઘરે લઇને આવીએ છીએ, તમે રોડ ઉપર આવીને ઉભા રહેજો.

6/7
જૂના વાડજ રામાપીરનો ટેકરો હનુમાનજી મંદિર પાસે રહેતો કૃણાલ મંગ‌ળસિંગ ભાટી(22) મીઠાળખી પાસેની ઓનડોર કુરિયર કંપનીમાં નોકરી કરતો હતો. શુક્રવારે કૃણાલની તબિયત સારી નહીં હોવાથી તે નોકરી પર ના જતાં તેના શેઠ ભૂપેન્દ્રભાઇ પટેલનો બે વખત ફોન આવ્યો હતો.

7/7
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે યુવકને માલિકની પત્નિ સાથે સેક્સ સંબંધ હોવાની શંકાના આધારે ખૂબ માર મરાયો હતો. તેના કારણે યુવકનું મોત નિપજતાં આરોપીઓ તેને તેના ઘર પાસે ફેંકીને જતા રહ્યા હતા. વાડજ પોલીસે આ કેસમાં યુવતી સહિત ચાર વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા

અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

Embed widget