શોધખોળ કરો

આતંકવાદી હુમલો નહીં કરી શકતા વસિમને શાહઝીન 'નામર્દ' કરીને ટોણા મારતી

1/5
તેઓ આઇએસના ઓપરેટર બીગકેટ અને વનગોલ જેવા નામોની સાથે પરસ્પર સંપર્કમાં રહેતા હતા. તેમણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં તેમના જેવા વધુ ૪૦ શંકાસ્પદો ફેલાયેલા હોવાનો ખુલાસો કર્યો છે. જેઓ આઇએસની વિશ્વભરમાં ચાલતી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. હવે પોલીસ આ તમામ લોકોની ઓળખ મેળવવાના પ્રયાસ કરી રહી છે કે જેથી તેઓના અસલી ઇરાદાઓ સુધી પહોંચી શકાય.

2/5
બંનેની ધરપકડ પછી જપ્તી દરમિયાન દેશી બોંબ, ગન પાવડર, માસ્ક, કોમ્પ્યુટર સહિત અનેક સામાન જપ્ત થયો છે. કોમ્પ્યુટર અને મોબાઇલમાંથી પ્રતિબંધિત સાહિત્ય પણ મળ્યુ છે. વસીમ અને નઇમે પુછપરછમાં આઇએસના વડા બગદાદી અને લાદેનને પોતાના રોલ મોડલ ગણાવ્યા હતા.

3/5
અમદાવાદ: રાજકોટ અને ભાવનગરમાંથી બે દિવસ પહેલા પકડાયેલા આઇએસના આતંકીઓની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ મામલામાં તપાસ એજન્સીઓ હવે પકડાયેલા ત્રાસવાદી વસીમની પત્ની શાહજીનની પણ પુછપરછ કરી રહી છે. વસીમે જણાવ્યુ હતુ કે, પત્ની કાયમ આઇએસ દ્વારા આપવામાં આવેલા કામને યોગ્ય રીતે અંજામ ન આપવાના કારણે તે મને નામર્દ કહી ટોણો મારતી હતી.

4/5
તપાસમાં એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આઇએસના હેન્ડલર્સ તરફથી મળેલા નિર્દેશ બાદ તેઓએ રાજકોટની સદરની બજારમાંથી ફટાકડાની ખરીદી કરી હતી અને આઇડી બનાવવા માટે ૯ વોલ્ટની બેટરી પણ ખરીદી હતી. બંને ભાઇઓ ટવીટ્ર, ફેસબુક અને ટેલીગ્રામ મેસેજીંગ એપ થકી આઇએસઆઇએસના ત્રાસવાદીઓ સાથે સંપર્કમાં રહેતા.

5/5
વસીમે તપાસમાં એમ જણાવ્યું હતું કે, પત્ની દ્વારા વારંવાર ટોણા મરાતા વસીમ ઘણો નર્વસ થઇ ગયો હતો. વસીમ પત્નીના ટોણાથી નર્વસ થઇ ગયો હતો અને તે ૧પ જાન્યુઆરીએ ચોટીલા ગયો હતો, પરંતુ પકડાવાના ડરથી શહેરથી ૧૦ કિ.મી. દુરથી જ અટકી ગયો હતો. બંને ભાઇઓએ પ્લાન બનાવ્યો હતો કે, તેઓ પોતાની ગાડી ભાવનગર લઇ જશે, પરંતુ પકડાવાના ડરથી તેઓએ ત્યાં ગાડીમાં વિસ્ફોટક નહોતા રાખ્યા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  

Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Embed widget