શોધખોળ કરો

ભાજપે સૌરાષ્ટ્રમાં ક્યા ધારાસભ્યની બેઠક બદલી ? જાણો વિગત

1/3
બાવકુ ઉંઘાડ પહેલાં ભાજપમાં હતા પણ પછી કોંગ્રેસમાં ગયા હતા. છેલ્લી ચૂંટણીમાં તે કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા પણ પછી ભાજપમાં જોડાતાં તે ફરીથી લાઠી બેઠક પરથી જીત્યા હતા.

2/3
અમદાવાદઃ ભાજપે આજે પોતાની 70 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ભાજપે મોટા ભાગના ધારાસભ્યોને રીપીટ કર્યા છે. આ પૈકી માત્ર એક ધારાસભ્ય એવા છે કે જેમની બેઠક બદલવામાં આવી છે.

3/3
આ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ છે. બાવકુભાઈ ઉંધાડ લાઠીના ધારાસભ્ય હતા પણ તેમને આ વખતે ભાજપે તેમને અમરેલીમાંથી ટિકિટ આપી છે. બાવકુ ઉંધાડનો આ વખતે મુકાબલો કોંગ્રેસના પાટીદાર નેતા પરેશ ધાનાણી સામે થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: દિવાળી પહેલાં અમદાવાદ પોલીસ એક્શનમાં! ફટાકડાના વેચાણ માટે જાહેર કરી ગાઈડલાઈન

દિવાળીની મીઠાઈમાં ભેળસેળની આશંકા! અમદાવાદમાં 41.4 ટન શંકાસ્પદ માવો ઝડપાયો

અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

CM Bhupendra Patel: દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલે નામ લીધા વિના વિપક્ષ પર કર્યા પ્રહાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Embed widget