શોધખોળ કરો
ભરતસિંહે કેમ કરી કોંગ્રેસ પ્રમુખપદ છોડી દેવાની ઓફર ? રાહુલે તેમને શું આપ્યો જવાબ ? જાણો વિગત
1/6

અત્યારે તો જીલ્લા-તાલુકામાં બેઠકોનો દોર-પ્રવાસ થકી કોંગ્રેસ ચૂંટણીનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે રાહુલ ગાંધીના નિર્ણય પર સૌ કોઇની નજર મંડાઇ છે. રાહુલ ગાંધી5 નજીકના ભવિષ્યમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે અને ત્રણ જાહેર સભા સંબોધવાના છે તે વખતે કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
2/6

બંન્ને નેતાઓ સાથેની બેઠક બાદ રાહુલે ગેહલોત સાથે પણ બેઠક યોજીને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતીનો અંદાજ મેળવ્યો હતો. સૂત્રો કહે છે કે, પ્રદેશ કોંગ્રેસના કેટલાંક નેતાઓને સંગઠનની જવાબદારી મળી શકે છે.આ ઉપરાંત હવે ગુજરાત કોંગ્રેસના નવા માળખાની પણ જાહેરાત થઇ શકે છે.
Published at : 09 Jul 2017 10:42 AM (IST)
View More























