શોધખોળ કરો

બાઈક પર પાંચ સવારી નિકળેલા યુવકો બંધ ટ્રકમાં ઘૂસ્યા ને ચાર મોતને ભેટ્યા

1/3
નાતાલની ઉજવણી કરી આ પાંચેય યુવાનો એક બાઇક પર પાંચ સવારી ઘર તરફ જવા નીકળ્યા હતા. આ પાંચેય યુવાનો રાત્રીના સમયે બાઇક પર લીમખેડા રોડ પર નવાવા‌િડયા ગામના પા‌િટયા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રોડની સાઇડમાં બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર યુવાનોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ હતી.

2/3
અમદાવાદ: લીમખેડા રોડ પર બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં સર્જાયેેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનોનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3/3
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે લીમખેડા નજીક આવેલા કારિયારાય ગામના ટ્વિન્કલ ભાભોર અને મુનાવાણી ગામના ભરત બારિયા, ધર્મેશ હઠીલા, કિરણ હઠીલા અને કલ્પેશ નામના આ પાંચ યુવાનો પોતાના ગામ નજીક આવેલ વાંકળી ચર્ચમાં નાતાલની રજા માણવા ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget