શોધખોળ કરો

ભાજપે કરી પ્રદેશ ચૂંટણી સમિતીની રચના, જાણો કોનો કોનો કરાયો સમાવેશ ?

1/4
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી આવી રહી છે તેવી અટકળો વચ્ચે ભાજપે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ગુરૂવારે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે.

2/4
ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યોનો સમાવેશ કરાયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત કુલ 14 આગેવાનોનો આ સમિતીમાં સમાવેશ કરાયો છે.

3/4
આ સિવાય પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર, લોકસભાના સભ્ય રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ કાનાજી ઠાકોર તથા રાજ્યસભાના સભ્ય શંભુપ્રસાદ ટુંડિયાનો પણ સમાવેશ કરાયો છે. ભાજપમાં ચૂંટણીને લગતી બાબતો અંગે નિર્ણય લેવા માટે આ સમિતી સર્વસત્તાધીશ છે.

4/4
આ સમિતીમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, પ્રદેશ ખજાનચી સુરેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, વરિષ્ઠ આદિવાસી આગેવાન મંગુભાઈ પટેલનો પણ સમાવેશ કરાયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

Embed widget