શોધખોળ કરો
શાયોના ગ્રૂપના બિલ્ડરે કોન્ટ્રાક્ટર સાથે 50 લાખની છેતરપિંડી કરી
1/5

જો કે આ ધરપકડ બાદ હાલ આ મુદ્દો બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષ બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે બિલ્ડર લોબીમાં સાયોના બિલ્ડરની સારી એવી શાખ છે. આ સમગ્ર મામલે શાયોના બિલ્ડર પર પોલીસનો પ્રેમ જોવા મળ્યો હતો. ઉગતી બિલ્ડરના દિપક પટેલની ધરપકડ કરી અને શાયોના ગ્રુપના બિલ્ડર હોવાથી વિષ્ણુ પટેલને સ્ટેટમેન્ટ લઈ જેવા દેવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે કહ્યું હતું કે, તપાસ બાકી છે એટલે તપાસ બાદ કાર્યવાહી કરાશે. જેના કારણે પોલીસની ભૂમિકા પર પણ અનેક શંકાઓ ઉભી થઈ છે.
2/5

જો કે દિપક ભાઇને ના પાડ્યા બાદ તેમણે મને ભાગીદારીની ઓફર કરી હતી. જો કે મે ભાગીદારીની પણ મનાઇ કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે ભાગીદાર ન થાઓ તો અમારી નવી શરૂ થઇ રહેલ કંપનીનાં નામે 50 લાખ આપો અમે તમને મહેસાણાની સ્કીમમાં એક દુકાન આપીશું. જો કે તેઓ આ પૈસા લીધા બાદ ફરી ગયા હતા.
Published at : 26 Jan 2017 10:24 AM (IST)
View More























