શોધખોળ કરો
અમદાવાદમાં મિલકતના ઝઘડમાં બે ભાઈના પરિવાર વચ્ચે તલવારોથી મારામારી, પછી શું થયું
1/4

જેમાં બંને પક્ષ સામસામે તલવારો લઈ ધસી આવ્યા હતા. બંને પરિવારે સામસામે ગોળીબાર કર્યો હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. જોકે પોલીસે આ ઘટનાને સમર્થન આપ્યું નથી.
2/4

દૂધેશ્વર તાવડીપુરા પોસ્ટ ઓફિસ પાસે રહેતા બે ભાઈ વચ્ચે લાંબા સમયથી મિલકત અંગે ઝઘડો ચાલતો હતો. શનિવારે રાત્રે બંને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી જે ઉગ્ર બનતાં બંને ભાઈના પરિવારના સભ્યો તલવારો સાથે સામસામે આવી ગયા હતા.
Published at : 02 Dec 2018 09:10 AM (IST)
Tags :
Ahmedabad PoliceView More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















