શોધખોળ કરો
વિજય રૂપાણીએ હાર્દિક-અલ્પેશ-મેવાણીને શું ફેંક્યો પડકાર ? ‘વિકાસ ગાંડો થયો છે’ મુદ્દે શું કહ્યું ?
1/5

અમદાવાદમાં એક કાર્યક્રમમાં રૂપાણીએ કહ્યું કે, હાર્દિક પટેલ ભાજપ વિરોધી છે અને ટ્વિટર પરની તેની આજ સુધીની તમામ ટ્વિટ ભાજપ વિરોધી છે ને એક પણ ટ્વિટ કોંગ્રેસની વિરૂધ્ધ નથી એવું કેમ ? રૂપાણીએ સવાલ કર્યો કે, કોંગ્રેસમાં બધું બૂરાબર છે કે તેની સામે બોલવા જેવું કશું છે જ નહીં ?
2/5

સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ‘વિકાસ ગાંડો થયો છે’ના પ્રચાર મામલે રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસ ગાંડો થયો નથી પણ ભાજપ શાસનમાં થયેલા વિકાસથી કોંગ્રેસ સહિતના વિરોધપક્ષના લોકો ગાંડા થઈ ગયા છે તેથી આ પ્રકારનો કુપ્રચાર ચલાવી રહ્યા છે.
Published at : 02 Oct 2017 11:00 AM (IST)
View More






















