શોધખોળ કરો

વિજય રૂપાણીએ હાર્દિક-અલ્પેશ-મેવાણીને શું ફેંક્યો પડકાર ? ‘વિકાસ ગાંડો થયો છે’ મુદ્દે શું કહ્યું ?

1/5
અમદાવાદમાં એક કાર્યક્રમમાં રૂપાણીએ કહ્યું કે, હાર્દિક પટેલ ભાજપ વિરોધી છે અને ટ્વિટર પરની તેની આજ સુધીની તમામ ટ્વિટ ભાજપ વિરોધી છે ને એક પણ ટ્વિટ કોંગ્રેસની વિરૂધ્ધ નથી એવું કેમ ? રૂપાણીએ સવાલ કર્યો કે, કોંગ્રેસમાં બધું બૂરાબર છે કે તેની સામે બોલવા જેવું કશું છે જ નહીં ?

2/5
સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ‘વિકાસ ગાંડો થયો છે’ના પ્રચાર મામલે રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિકાસ ગાંડો થયો નથી પણ ભાજપ શાસનમાં થયેલા વિકાસથી કોંગ્રેસ સહિતના વિરોધપક્ષના લોકો ગાંડા થઈ ગયા છે તેથી આ પ્રકારનો કુપ્રચાર ચલાવી રહ્યા છે.

3/5
રૂપાણીએ સામો સવાલ કર્યો હતો કે, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડવાના છે ? આ ત્રણેય ચૂંટણી લડે તો જ કોની કેટલી લોકપ્રિયતા છે તે સ્પષ્ટ થાય. રૂપાણીએ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીના ઉદય માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવીને પ્રહારો પણ કર્યા.

4/5
રૂપાણીએ હાર્દિક, અલ્પેશ અને જીજ્ઞેશને પડકાર ફેંક્યો છે કે, આ ત્રણેય ચૂંટણીનાં મેદાનમાં ઉતરે તો તેમનું પાણી મપાઈ જશે ને કોની કેટલી લોકપ્રિયતા કેટલી છે તેની ખબર પડી જશે. રૂપાણીને સવાલ પૂછાયો હતો કે, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીના ઉદય અંગે તે શું માને છે ?

5/5
અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના હાર્દિક પટેલ, ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણી આ ચૂંટણીમાં મહત્વનું પરિબળ બનશે તેવી ચર્ચા ચાલી રહી છે. આ માહોલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણેયને પડકાર ફેંક્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત

દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?

સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

Embed widget