શોધખોળ કરો

ગુજરાતમાં આગામી ચાર દિવસ પડશે કાતિલ ઠંડી? જાણો શું છે કારણ?

1/4
ઉત્તરમાં ઠંડા પવનોનું જોર ઘટતાં અમદાવાદ સહિત ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો વધી ગયો છે. સમગ્ર ગુજરાતમાં 34.6 ડિગ્રી સાથે સુરત સૌથી ગરમ અને 12.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું.

2/4
આગામી 48 કલાકમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધીને 32.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 15.9 ડિગ્રી નોંધાયું છે. જોકે આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યા બાદ ગુરુવારથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

3/4
અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળો પ્રભુત્વ જમાવી રહ્યો છે. આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક શહેરમાં ઠંડીનો પારો 2થી 4 ડિગ્રી ગગડશે અને કડકડતી ઠંડીમાં વધારો થઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે.

4/4
અમદાવાદ: છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના લોકોને ઠંડીથી રાહત છે જોકે બે દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુરુવારથી ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. જોકે ઠંડા પવનનું જોર ઘટતાં અમદાવાદ સહિત ગુજરાતનાં 9 શહેરોમાં ગરમીનો પારો 32 ડિગ્રી પાર કરી ગયો છે. જ્યારે અન્ય શહેરોના તાપમાનમાં વધારો થતાં ગરમીમાં વધારો નોંધાયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

Embed widget