શોધખોળ કરો

કોંગ્રેસના પહેલા તબક્કાની 68 બેઠકોના કહેવાતા ઉમેદવારોની યાદી વાયરલ, જાણો કોનો છે સમાવેશ ?

1/11
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી થોડા દિવસોમાં ભાજપના ઉમેદવારોની સંભવિત યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી હવે કોંગ્રેસની 68 ઉમેદવારોની યાદી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ યાદી પહેલા તબક્કામાં યોજાનારી ચૂંટણીના ઉમેદવારોની હોવાનું કહેવાઇ રહ્યું છે. આ યાદીમાં કોનો કોનો સમાવેશ થયો છે? જાણો

2/11
3/11
પ્રાંતિજમાંથી મહેન્દ્રસિંહ બારૈયા, પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા, લીંબડીમાંથી સોમાભાઈ પટેલ, મહેસાણામાંથી જીવાભાઈ પટેલ પાલનપુરમાંથી મહેશભાઈ પટેલ, કાંકરેજમાંથી ભવાનભાઈ ધારશી ખાનપરા અને ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી લડી શકે છે.

4/11
ખેરાલુમાંથી જયરાજસિંહ પરમાર, ખંભાળિયામાંથી મેરામણ ગોરીયા, થરાદમાંથી ગુલાબસિંહ રાજપુત, મહુધામાંથી નટવરસિંહ ઠાકોર, છોટાઉદેપુરમાંથી મોહનસિંહ રાઠવા, વાવમાંથી અલ્પેશ ઠાકોર, દિયોદરમાંથી ભારતીબેન પટેલ અને પાટણથી કે સી પટેલને ટિકીટ મળી શકે છે.

5/11
ઊનામાંથી પૂનાભાઈ વંશ, માંડવીમાંથી આનંદ ચૌધરી, માણાવદરમાંથી જવાહર ચાવડા, વિસાવદરમાંથી હર્ષદભાઈ રિબડીયા, માંગરોળમાંથી બાબુભાઈ વાજા, અમરેલીમાંથી પરેશ ધાનાણી, બોરસદમાંથી રાજેન્દ્રસિંહ પરમાર, આંકલાવમાંથી અમિત ચાવડા, પેટલાદમાંથી નિરંજન પટેલ અને સોજીત્રામાંથી પુનમભાઈ પરમાર ચૂંટણી લડી શકે છે.

6/11
તલાલામાંથી ભગવાનભાઈ બારડ, ચાણસ્મામાંથી લાલજી દેસાઈ, ભરુચમાંથી ઈકબાલ પટેલ, પાલિતાણામાંથી પ્રવિણસિંહ રાઠોડ, ઈડરમાંથી રામાભાઈ સોલંકી, ઊંઝામાંથી કાંતિ પટેલ, વિજાપુરમાંથી નરેશ રાવલ,. વિસનગરમાંથી કિરિટ પટેલ, ટંકારામાંથી લલિત કગથરા અને ધરમપુરમાંથી કિશનભાઈ પટેલ ચૂંટણી લડી શકે છે.

7/11
દહેગામમાંથી કામીની રાઠોડ, કલોલમાંથી બળદેવજી ઠાકોર, માણસામાંથી બાબુજી ઠાકોર, દરિયાપુરમાંથી ગ્યાસુદ્દિન શેખ, દાણીલીમડામાંથી શૈલેષ પરમાર, વાંકાનેરમાંથી મોહમ્મદ પીરઝાદા અને રાજકોટ પશ્ચિમમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણી લડી શકે છે.

8/11
યાદી પ્રમાણે ભાવનગર દક્ષિણમાં શક્તિસિંહ ગોહિલ, દાંતામાં કાંતિભાઈ ખરાડી, વડગામમાં મણિભાઈ વાઘેલા, ધાનેરામાં નાથાભાઈ પટેલ, વ્યારામાંથી તુષાર ચૌધરી, જસદણમાંથી કુંવરજી બાવળિયા અને મોડાસામાંથી રાજેન્દ્રસિંહ ઠાકોર ચૂંટણી લડશે.

9/11
બોટદમાંથી મનહરભાઈ વસાણી, વેજલપુરમાંથી લાખાભાઈ ભરવાડ, પાટડી દશાડામાંથી નૌશાદ સોલંકી, રાજુલામાંથી પ્રતાપ વરુ અને ગાધીનગર ઉત્તરમાંથી સી જે ચાવડાને ટિકીટ મળી શકે છે.

10/11
વઢવાણમાંથી મનિષ દોશી, સિધ્ધપુરમાંથી જગદીશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણમાંથી હિમાંશુ પટેલ, જામનગર ઉત્તરમાંથી વિક્રમ માડમ, સુરત ઉત્તરમાંથી દિનેશ કાછડિયા, વરાછામાંથી ધીરુભાઈ ગજેરા અને રાધનપુરમાંથી રઘુભાઈ દેસાઈને ટિકીટ મળી શકે છે.

11/11
કડીમાંથી રમેશ ચાવડા, ખેડબ્રહ્મામાંથી અશ્વિન કોટવાલ, જામનગર ગ્રામ્યમાંથી નયનાબેન માધાણી, દાહોદમાંથી પ્રભાબેન તાવિયાડ, દ્વારકામાંથી મુરુભાઈ કંડોરિયા, ભિલોડામાંથી ડૉ.અનિલ જોશીયારા અને ડભોઈમાંથી સિધ્ધાર્થ પટેલને ટિકીટ મળી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget