શોધખોળ કરો

ગુજરાતમાં કોંગ્રેસે અત્યારથી જ લોકસભાની કઈ 10 બેઠકો ભાજપ જ જીતશે એવું માની લીધું? રાહુલ પણ પડી ગયા આશ્ચર્યમાં...

1/5
ભાવનગર એ બે બેઠકો મળીને કુલ દસ બેઠકો કોંગ્રેસે અત્યારથી ભાજપને આપી દીધી હોવાની સ્થિતી છે.

2/5
આ ઉપરાંત ભાજપના અજેય ગઢ બની ચૂકેલા અમદાવાદ-ગાંધીનગરની અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર  એ ત્રણ બેઠકો પણ કોંગ્રેસ જીતી શકે તેમ નથી એવું કોંગ્રેસ માને છે. આ સિવાય વડોદરા અને

3/5
કોંગ્રેસે જે બેઠકોથી હાથ ખંખેરી નાંખ્યા છે તેમાં મોટા ભાગની બેઠકો દક્ષિણ ગુજરાતની છે. બલ્કે દસમાંથી અડધી એટલે કે પાંચ બેઠકો દક્ષિણ ગુજરાતની છે. દક્ષિણ ગુજરાતની સુરત, નવસારી,  ભરૂચ, બારડોલી અને વલસાડ એ પાંચ બેઠકો પર ભાજપને હરાવવો લગભગ અશક્ય છે તેવું કોંગ્રેસના નેતાઓનું માનવું છે.

4/5
મજાની વાત એ છે કે આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની 10 બેઠકો પર ભાજપને હરાવી શકાય તેમ કહીને અત્યારથી હાથ ખંખેરી નાંખ્યા છે. ભાજપની પકડવાળી આ 10 મજબૂત બેઠકો પર ગમે તેટલી મહેનત કરો તો પણ કોંગ્રેસ જીતી શકે તેવો મત કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કરતાં રાહુલ ગાંધી પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.

5/5
અમદાવાદઃ દિલ્હીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોર કમિટિની બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે મનોમંથન થયું. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સમક્ષ  દરેક લોકસભા બેઠક દીઠ પ્રેઝન્ટેશન કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ

Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ

ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ  | નેતાજીનો બકવાસHun to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં લવ જેહાદની આશંકા કેમ?Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEOAlcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cabinet Briefing:  મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Cabinet Briefing: મોદી સરકારનો મોટો નિર્ણય,હવે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
Patan: પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા, ધારાસભ્ય કિરીટ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
PM Modi Participates Ganpati Puja:  મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
PM Modi Participates Ganpati Puja: મહારાષ્ટ્રીયન લુકમાં CJI ચંદ્રચુડના ઘરે પહોંચ્યા PM મોદી, ગણપતિ પૂજામાં લીધો ભાગ
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
ICCના ચેરમેન બનતા પહેલા જય શાહનો માસ્ટરસ્ટ્રોક, કરી દીધી મોટી જાહેરાત
EV સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે 10900 કરોડ રુપિયાની  PM E-DRIVE યોજનાને આપી મંજૂરી

Rahul Gandhi: રાહુલ ગાંધીના ઘર બહાર બીજેપીના શીખ નેતાઓની બબાલ! અટકાયત કરી તો કહ્યું- રાજીવ ગાંધીનો સમય ભુલી ગયા?

Gujarat Police: સાયબર સુરક્ષા હેલ્પલાઈનમાં ગુજરાત પોલીસ મોખરે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મળ્યો વિશેષ એવોર્ડ

અરવિંદ કેજરીવાલને રાહત નહીં, રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં 25 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડી વધારી

Embed widget