શોધખોળ કરો

સોનિયાએ નક્કી કર્યા કોંગ્રેસના 70 બેઠકોના ઉમેદવાર, જાણો ક્યારે થશે નામની જાહેરાત?

1/5
પ્રદેશ કોંગ્રેસનાં અંતરંગ સૂત્રો મુજબ સ્ક્રીનીંગ કમિટી દ્વારા મોકલેલા અહેવાલના આધારે જનરલ ઇલેક્શન કમિટીએ બાકીની 82 બેઠકો પર ઉમેદવારો નક્કી કરીને એક પેનલ તૈયાર કરવામાં આવી છે. આ પેનલમાં પસંદ કરાયેલા ઉમેદવારો પાછળના કારણો, તેની સ્થિતિ સહિતના મુદ્દાઓ રજૂ કરીને તેને જનરલ ઇલેકશન કમિટી વર્કીગ કમિટીને અહેવાલ આપવામાં આવશે.

2/5
કોંગ્રેસ દ્વારા 100 બેઠકો પર ઉમેદવારો નક્કી થયા પછી હજુ બાકીની 82 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હીમાં બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો છે તેમ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અગાઉ જણાવ્યું હતું.

3/5
આ બેઠક પછી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આગામી 16મી તારીખે કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, 70થી વધુ ઉમેદવારો આ યાદીમાં હોઇ શકે છે.

4/5
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક આજે મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં 70થી વધુ ઉમેદવારોના નામ નક્કી કરાયા છે.

5/5
અમદાવાદ: વિધાનસભા ચૂંટણીની લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ઘણાં પટેલોમાં ભાજપમાં સામે આક્રોશ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસ અનામત આપવા માટે તૈયારી બતાવી રહી છે જેના કારણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક બીજા સામે પ્રહારો કરીને પ્રચાર કરી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

Embed widget