શોધખોળ કરો
કોંગ્રેસે જાહેર કર્યા બાકીના તમામ બેઠકોના ઉમેદવારોના નામ, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી?
1/3

અમદાવાદઃ આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની બાકીની તમામ સીટો માટેની ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આજે 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જ્યારે બે સીટો ભારતીય ટ્રાયબલ પાર્ટીને આપી છે. આ ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે.
2/3

Published at : 27 Nov 2017 12:51 PM (IST)
View More























