શોધખોળ કરો

કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે કયા બે ઉમેદાવારોના નામ કરી નાંખ્યા નિશ્ચિત?

1/7
કોંગ્રેસ તરફથી ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તેની રાહ જોવામાં આવી રહી છે. ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તે પછી જ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરશે, તેવું પણ જાણવા મળ્યું છે. એવી પણ માહિતી મળી છે કે, રાહુલ ગાંધી બે દિવસના વિદેશ પ્રવાસે છે, ત્યારે બે દિવસમાં ઉમેદવારોના નામ જાહેર થાય તેની સંભાવના નહીવત છે.

2/7
અમદાવાદઃ આગામી 23મી માર્ચે ગુજરાતમાં ચાર બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે બે બેઠક ભાજપ અને બે બેઠક કોંગ્રેસના ફાળે જવાની છે, ત્યારે કોંગ્રેસે પોતાના બંને ઉમેદવારો નક્કી કરી નાંખ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. દિપક બાબરીયા અને સિદ્ધાર્થ પટેલ અથવા ઇશ્વરભાઈ વહીયાના નામ નક્કી થયા હોવાનું ચર્ચાય છે.

3/7
ગઈ કાલે રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રભારી અશોક ગેહલોત, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે આ મુદ્દે ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધી સાથે બેઠક પછી ભરતસિંહ સોલંકીએ રેસમાં ન હોવાની જણાવ્યું હતું.

4/7
કોંગ્રેસ તરફથી ઉમેદવારો પાસેથી તેમના બાયોડેટા મંગાવવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કોંગ્રેસે બંને ઉમેદવારોના નામ લગભગ નક્કી કરી નાંખ્યા છે. પરંતુ હાલ તેઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર નહીં કરે.

5/7
કોંગ્રેસ દ્વારા કાસ્ટ સમીકરણને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રી હાલમાં રાજ્યસભાના સભ્ય છે. મિસ્ત્રી ઓબીસી ક્વોટામાંથી આવે છે, ત્યારે ઓબીસી ક્વોટાના બીજા ઉમેદવારની પસંદગી કોંગ્રેસ નહીં કરે. આ કારણે પત્તુ કપાયું છે.

6/7
કોંગ્રેસના દિગ્ગજ નેતા જનાર્દન દ્વિવેદી બહારના હોવાથી તેમનો વિરોધ થયો હતો. બીજી તરફ દીપક બાબરીયાનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે. દીપક બાબરીયા એઆઇસીસીના મહાસચિવ છે અને મધ્યપ્રદેશના પ્રભારી છે. બીજા ઉમેદવાર તરીકે સિદ્ધાર્થ પટેલે અથવા ઇશ્વરભાઈ વહીયાનું નામ નિશ્ચિત મનાઇ રહ્યું છે. ઇશ્વરભાઈ મહુવાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છે.

7/7
કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે 22 લોકોના નામ શોર્ટ લીસ્ટ કર્યા છે. આ 22 નામોમાં ભરતસિંહ સોંલકી, શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, દીપક બાબરિયા, જનાર્દન દ્વિવેદી,પી કે વાલેરા, કરસનદાસ સોનેરી, નારણ રાઠવા, તુષાર ચૌધરી, અલ્કાબેન ક્ષત્રિય, વગેરેનો સમાવેશ થાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ

Ahmedabad: AMCમાં એસ્ટેટ વિભાગના હપ્તારાજનો પર્દાફાશ! લારીધારકો પાસેથી ઉઘરાણા, બે કર્મચારી સસ્પેન્ડ

Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી

અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત

ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'

IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન

તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા

Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું

Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી

Embed widget