શોધખોળ કરો

કૉંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે ચોક્કસ માપદંડો નક્કી કર્યા, જાણો કોને મળી શકે છે ટીકિટ

1/4
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો તેની તૈયારીમાં લાગ્યા છે. કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે મળેલી સ્ક્રીનીંગ કમિટિની પ્રથમ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કૉંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે ચોક્કસ માપદંડો નક્કી કરાયા છે. કોને ટીકીટ નહિ મળે તે માટે પ્રદેશ કોંગ્રેસે કવાયત હાથ ધરી છે જો કે આ નિર્ણયથી નારાજગી બહાર ન આવે તે માટે સત્તાવાર જાહેરાત કરવાનું ટાળ્યું છે.

2/4
પ્રદેશ કોંગ્રેસે હાલ આ નિયમોની સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ આગામી દિવસોમાં વધુ બેઠકો મળશે અને ત્યારબાદ નારાજગી ન થાય તે રીતે જાહેરાત કરાશે. સ્ક્રીનીંગ કમિટિ પ્રદેશના નેતાઓ સાથે વન ટુ વન બેઠકો કરીને ઉમેદવારો અને નેતાઓને સમજાવશે તો સાથે જ 43 ધારાસભ્યોને રીપીટ કરવા અંગે અંતિમ નિર્ણય પણ સ્ક્રીનીંગ કમિટિ કરશે. કમિટિએ રાહુલ ગાંધીના કાર્યકર્તા સંવાદમાં ઉઠેલા પ્રશ્નોનુ વિશેષ ધ્યાન રાખીને આ પ્રકારના નિર્ણયો લીધા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આગામી 29 મી સપ્ટેમ્બર સુધીમાં 40 ટકા ઉમેદવારોની જાહેરાત કરી શકાય તે પ્રમાણે બેઠકો હાથ ધરાશે.

3/4
કૉંગ્રેસમાંથી ચૂંટણી લડેલા અને 20 હજાર કરતા વધારે મતોથી હારનો સામનો કરનારા ઉમેદવારોને પણ ટિકિટ નહી ફાળવવામાં આવે. આ સાથે જ કૉંગ્રેસે જાહેર કર્યું છે કે મતવિસ્તારની બહારના ઉમેદવારોને પણ સ્થાન નહી આપવામાં આવે.

4/4
કૉંગ્રેસે જાહેર કર્યું છે કે 70 વર્ષથી વધુની વયના ઉમેદવારોની ટીકિટની ફાળવણી કરવામાં નહી આવે. તેમજ 2 વખત વિધાનસભાની ચૂંટણી હારેલા ઉમેદવારોને પણ ટીકિટ નહી મળે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા

ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

Embed widget