શોધખોળ કરો

ગુજરાતમાં કોંગ્રેસના ક્યા દલિત આગેવાન ભાજપમાં જોડાયા ? ભાજપને થશે શું ફાયદો ? જાણો વિગત

1/5
દલિત આગેવાન ઈશ્વર મકવાણા 2002માં મહેસાણા જિલ્લાની જોટાણા વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકીટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. 2007માં તે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમ બેઠક પર ડો. કિરીટ સોલંકી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્યા હતા.

2/5
કોંગ્રેસમાં પ્રદેશ કક્ષાએ ડહોળાયેલા વાતાવરણના કારણે કોંગ્રેસના શહેર કક્ષાના આગેવાનો તથા ભૂતપૂર્વ હોદેદારોની ધીરજ ખૂટી ગઈ છે અને તેમણે ભાજપમાં જોડાવાનું શરૂ કર્યું છે. બે દિવસ પહેલાં રાજકોટમાં શંકરસિંહ વાઘેલાના સમર્થક માનતા બે આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.

3/5
રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય ચૌહાણ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ તેમજ સીન્ડીકેટ સભ્ય તથા પૂર્વ માધ્યમિક શિક્ષણ બોર્ડના ડાયરેક્ટર મહેશ ચૌહાણ તેમના સમર્થકો સાથે ભાજપમા જોડાયા હતા. ભાજપ અગ્રણીઓએ તેમના ભાજપ પ્રવેશને આવકાર્યો હતો. હવે ઈશ્વર મકવાણાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

4/5
મહેસાણા જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર છે ત્યારે દલિત આગેવાન ઈશ્વર મકવાણા ભાજપમાં જોડાતાં ભાજપને દલિત મતો પોતાની તરફ વાળવામાં મદદ મળશે. પાટીદારોના કારણે થયેલું નૂકસાન સરભર કરવાની ભાજપની ગણતરી છે.

5/5
અમદાવાદઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક મહિનાથી શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી વચ્ચે ચાલતી ખેંચતાણના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં હતાશા છે ને તેના કારણે ભાજપ તરફ વળવાનો પ્રવાહ શરૂ થયો છે. આ પ્રવાહમાં સોમવારે ભૂતપૂર્વ ધારાસભ્ય અને દલિત આગેવાન ઈશ્વરભાઈ મકવાણા ભાજપમાં જોડાઈ ગયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે AAP નેતા ઈસુદાન ગઢવી બેસશે અનિશ્ચિતકાળના ધરણા પર

Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા

Ahmedabad: તહેવાર પહેલા મીઠાઈની દુકાનોમાં રેપિડ કીટથી તપાસ, સ્થળ પર જ ભેળસેળની પડશે ખબર  

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના કથિત કૌભાંડને લઈ NSUIનું વિરોધ પ્રદર્શન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
Hun To Bolish : હું તો બોલીશ : રહસ્યમય પ્રલય
Hun To Bolish : હું તો બોલીશ : આ દંડ કોણ ભરશે?
Nepal Flash Flood: નેપાળમાં આવેલા પૂરમાં 18 ગુજરાતી લાપતા
Gujarat Weather : આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: તિબેટનો ડેમ તૂટ્યો, નેપાળમાં ફરી મહાપ્રલયનો ભય; લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ

નેપાળમાં તબાહી વચ્ચે ભૂકંપના ઝટકા, પૂરમાં 389ના મોત, 1500થી લોકો ગુમ

Nepal Flash Floods: જળપ્રલયથી નેપાળમાં 362 લોકોના મોત, ભોટેકોશી નદીમાં ફરી પૂરનો ખતરો 

Raksha Bandhan 2026: રક્ષાબંધનની થાળીમાં રાખો આ વસ્તુઓ, નહીંતર અધૂરો રહી જશે રાખડીનો તહેવાર

Rain Alert: દેશના 14 રાજ્યોમાં કાલે IMD નું ધોધમાર વરસાદનું એલર્ટ, વાવાઝોડાનો પણ ખતરો 

Hockey world cup: ભારતે રચ્યો ઈતિહાસ, જર્મનીને હરાવી તોડ્યો 52 વર્ષ જૂનો રેકોર્ડ 

Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે

નેપાળમાં વિનાશક પૂર દરમિયાન ચીનના સિચુઆન પ્રાંતમાં જોરદાર ભૂકંપનો આંચકો, જાણો અપડેટ્સ

Embed widget