શોધખોળ કરો

આયા પાછા છેતરવા’ કોંગ્રેસે ગુજરાતમાં આ સુત્ર સાથે ફોટો કર્યા વાયરલ, જાણો વિગતે

1/9
2/9
છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે જેમાં બંન્ને પક્ષો દ્વારા સામ સામે પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

3/9
4/9
જોકે નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર કોંગ્રેસે પલટવાર કર્યો હતો જેમાં કોંગ્રેસ આઈટી સેલે એક કેમ્પેઈન લોન્ચ કર્યું હતું જેમાં ‘આયા પાછા છેતરવા’નું સુત્ર સાથે ફોટો વાયરલ કર્યા હતાં. જ્યારે રો-રો ફેરી સર્વિસ પર સવાલો ઉઠાવ્યા હતાં.

5/9
જોકે આ પહેલા અમિત શાહે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો જેમાં હાર્દિક પટેલની નજીક ઘણાંતા એવા રેશમા પટેલ અને વરૂણ પટેલે કેસરી ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતાં.

6/9
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ગરમવો પધતો જાય છે. ત્યારે નરેન્દ્ર મોદી આજે ભાવનગર પ્રવાસે આવી રહ્યા છે જ્યાં રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે.

7/9
નરેન્દ્ર મોદી આજે ભાવનગર ખાતે રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યું હતું. જોકે કોંગ્રેસે આ રો-રો ફેરી સર્વિસ પર સવાલો ઉઠાવ્યા હતાં. ગુજરાતના અલગ-અલગ પ્રોજેક્ટ પર આ સુત્ર લખીને ફોટો વાયરલ કર્યા હતાં.

8/9
જેમાં આજે કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર પલટવાર કર્યો હતો જોકે ગુજરાત કોંગ્રેસ આઈટી સેલે એક કેમ્પેઈન લોન્ચ કર્યું હતું. આ સુત્રનું ‘આયા પાછા છેતરવા’. કોંગ્રેસે આ સુત્ર સાથે અલગ-અળગ પ્રકારના ફોટો વાયરલ કર્યા છે.

9/9
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  

Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

Embed widget